JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?
- A કાર્બનિક સંયોજનમાં સલ્ફરનાં પરિમાપન માટે કેરિયસ નળીનો ઉપયોગ થાય છે.
- B કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનનાં પરિમાપન માટે કેરિયસ નળીનો ઉપયોગ થાય છે.
- C કાર્બનિક સંયોજનમાં હાજર ફોસ્ફરસનાં ઓક્સિડેશન થી ફોસ્ફોરિક એસિડ ઉત્પન્ન થાય છે જેમાં મેગ્નેશિઆ મિશ્રણ ઉમેરતાં \(Mg _{2} P _{2} O _{7}\), અવક્ષેપિત થાય છે.
- D કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનનાં પરિમાપન માટે જેલ્ડાહલ પધ્ધતિનો ઉપયોગ થાય છે.
Answer & Solution
Correct Answer
(B) કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનનાં પરિમાપન માટે કેરિયસ નળીનો ઉપયોગ થાય છે.
Step-by-step Solution
Detailed explanation
Carius method is used in the estimation of halogen in organic compounds.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(SF_4\) નીચેનામાંથી કોના સમસંરચનાત્મક છે:
A. \(BrF_4^{\ominus}\)
B. \(CH_4\)
C. \(IF_4^{\oplus}\)
D. \(XeF_4\)
E. \(XeO_2 F_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- મોનો કાર્બોકિસલિક એસિડની સમાનધર્મી શ્રેણુીઓમાં બીજા સમાનધર્મી નું અણુસૂત્ર __________છે.JEE Mains 2024 Hard
- \(12\, g\) અબાષ્પશીલ દ્રાવ્યને \(108\, g\) પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો \(0.1\) થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો.JEE Mains 2013 Medium
- ડેકાકાર્બોનિલ ડાય મેંગેનીઝ (\(0\)) માં મેંગેનીઝ આસપાસ સવર્ગ ભૂમિતી શોધો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\left| z \right| = 1\) હોય તો સંકર સંખ્યા \(z\) એ એકમાનાંકી કહે છે. ધારો કે \(z_1\) અને \(z_2\) એવી સંકર સંખ્યાઓ છે કે જેથી \(\frac{{{z_1} - 2{z_2}}}{{2 - {z_1}\overline {{z_2}} }}\) એકમાનાંકી છે અને \(z_2\) એકમાનાંકી નથી તો બિંદુ \(z_1\) એ . . . . . . પર આવેલ છે.JEE Mains 2015 Hard
- ધારો કે \(P\) એ સમતલ છે કે જે સમતલો \(x + y + z - 6 = 0\) અને \(2x + 3y + z + 5 = 0\) ની છેદરેખાને સમાવે છે અને \(xy -\) સમતલ ને લંબ છે . તો બિંદુ \((0, 0, 256)\) નું સમતલ \(P\) થી અંતર મેળવો.JEE Mains 2019 Hard
- \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.JEE Mains 2023 Medium
- સૂત્ર \(X = 5YZ^2\), \(X\) અને \(Z\) ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો \(SI\) એકમ પધ્ધતિમાં \(Y\) નું પરિમાણ શું થશે?JEE Mains 2019 Hard
- સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?JEE Mains 2022 Medium
- એક અણુ બે સ્વતંત્ર પ્રથમ ક્રમ પ્રક્રિયાઓ દર્શાવે છે કે જેના અર્ધ આયુષ્ય અનુક્રમે \(12\,min\) અને \(3\,min\) છે. જો બન્ને પ્રક્રિયાઓ થાય તો પછી પ્રક્રિયકના \(50 \%\) વાપરવા માટે લેવાતો (જરૂરી) સમય \(.......\,\min\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium