JEE Mains · Chemistry · STD 11 - હાઇડ્રોકાર્બન
- JEE Mains 2021
- અઘરું
- MCQ
નાઈટ્રેશન પર બેન્ઝીન \({HNO}_{3}\) અને \({H}_{2} {SO}_{4}\) મિશ્રણની હાજરીમાં નાઈટ્રોબેન્ઝિન આપે છે, જ્યાં:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \({HNO}_{3}\) બેઇઝ તરીકે કામ કરે છે અને \({H}_{2} {SO}_{4}\) એસિડ તરીકે કામ કરે છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Reagent for nitration of Benzene
\(\underset{(\text { Acid })}{{H}_{2} {SO}_{4}}+\underset{(\text { Base })} {HNO} \rightleftarrows {HSO}_{4}^{-}+{H}_{2} \stackrel{\oplus} {NO}_{2}\)
\({H}_{2} \stackrel{\oplus}N {O}_{3} \rightleftarrows {H}_{2} {O}+\stackrel{\oplus}N {O}_{2}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(300 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, \(\mathrm{K}=10\), તો પછી તે જ પ્રક્રિયા માટે \(\Delta G^{\circ}\) _______ \(\times 10^{-1} \mathrm{KJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (આપેલ \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 અઘરું
- સમતલીય સમચોરસ \([Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+\) ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે. (py=પિરિડિન)JEE Mains 2015 અઘરું
- \(A \rightarrow B\) રાસાયણિક પ્રક્રિયા માટે, એવું જાણવા મળ્યું કે \(B\) ની સાંદ્રતા \(0.2\, mol\,L^{-1}\) \(30\, {~min}\)માં વધી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ \(......\times 10^{-1} {~mol} {~L}^{-1} {~h}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 મધ્યમ
- નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.
JEE Mains 2018 અઘરું - અચળ તાપમાન પર નીચે આપેલી વાયુ અવસ્થા સંતુલન પ્રક્રિયા માટે,
\(NH _3(g) \rightleftharpoons 1 / 2 N_2(g)+3 / 2 H _2(g)\)
જો કુલ દબાણ \(\sqrt{3} atm\) અને દબાણ સંતુલન અચળાંક (Kp) 9 atm હોય તો, વિયોજન અંશ \(\left(x \times 10^{-2}\right)^{-1 / 2}\) તરીકે આપવામાં આવે છે. x નું મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 સરળ - નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ?JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(M\) દળનું ન્યુક્લિયસ \(v\) આવૃતિ વાળો \(\gamma\) કિરણના ફોટોનનું ઉરસરજના કરે છે. ન્યુક્લિયસની આંતરિક ઉરજમાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 અઘરું
- બોહર પરમાણુમાં દ્રિતીય સ્થિત કક્ષામાં ઈલેક્ટ્રોનની ત્રિજ્યા \(R\) છે. ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(...........R\) હશે.JEE Mains 2023 સરળ
- એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે.JEE Mains 2023 સરળ
- એક દોરી પરનો લંબગત તરંગ \(y = 3\sin(36t + 0.018x + \pi/4)\) વડે વર્ણવાયેલ છે, જ્યાં \(x, y\) cm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગમાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું લઘુત્તમ અંતર _____ cm છે. (નજીકના પૂર્ણાંકમાં)
(\(\pi = 3.14\))JEE Mains 2026 મધ્યમ - પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ સમીકરણ આપેલ છે: (જ્યાં \(P_i\) પ્રારંભિક દબાણ છે અને \(t\) સમયે કુલ દબાણ \(P_t\) છે)JEE Mains 2024 અઘરું
- \(1.80\, g\) ઓક્સીજન ધરાવતું એક સંયોજન \(\left( C _{x} H _{y} O _{z}\right)\) નું સંપૂર્ણ દહન કરતા \(2.64\, g\, CO_2\) અને \(1.08\, g\, H_2O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સીજનની ટકાવારી .......... છે.JEE Mains 2021 મધ્યમ