JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.
- A અંશતઃ આયનીકરણ
- B વિયોજન
- C સંકીર્ણનું બનવુ
- D સુયોજન
Answer & Solution
Correct Answer
(D) સુયોજન
Step-by-step Solution
Detailed explanation
Acetic acid contain carboxylic group \(-\,COOH\) which can form \(H\,-\) bonding so acetic acid dimerises.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) (I) વિઘટન (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) (II) વિસ્થાપન (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) (III) અસમાનુપાતન (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) (IV) સંયોગીકરણ JEE Mains 2024 Medium - શૂન્યક્રમ પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજનો અર્ધ-આયુષ્ય સમય 1 કલાક છે, જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા \(2.0 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) હોય. A ની સાંદ્રતા 0.50 થી ઘટીને \(0.25 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) થવા માટે જરૂરી સમય _______ છે.JEE Mains 2025 Easy
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I :\) \({CH}_{3} {COOH}\) (નિર્બળ વિદ્યુતવિભાજય)ની સરખામણીમાં \({KCl}\) (પ્રબળ વિદ્યુતવિભાજય) ની મર્યાદિત મોલર વાહકતા વધારે છે. વિધાન \(II :\) વિદ્યુતવિભાજયની સાંદ્રતામાં ઘટાડો સાથે મોલર વાહકતા ઘટે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- નીચે આપેલા યુગ્મોમાંથી કયું એક ધ્રુવીય અણુ ધનો નું એક ઉદાહરણ છે ?JEE Mains 2023 Medium
- જો \(AB _{2}\)ની દ્રાવ્યતા નીપજ \(3.20 \times 10^{-11}\, M ^{3}\) છે,તો શુદ્ધ પાણીમાં \(AB _{2}\)ની દ્રાવ્યતા......... \(\times 10^{-4}\) \(mol\) \(L ^{-1}\). [એમ ધારીને કે પાણી સાથે આયનો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી]JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જેના શિરોબિંદુઓ \(A ( z ), B ( iz )\) અને \(C(z+i z)\) હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- વિધાન \(-1\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. વિધાન \(-2\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.JEE Mains 2013 Hard
- આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં \(32\) ગણી થાય છે.જો અંતિમ દબાણ \(128\,atm\) હોય તો વાયુ માટે \(\gamma \) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Medium
- એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિક્રમણ કરવા માટે \(200\) દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?JEE Mains 2024 Hard
- બે પાસા સ્વતંત્ર રીતે ઉછાળવામાં આવે છે. ધારો કે પહેલા પાસા પર આવેલ સંખ્યા એ બીજ પાસા પર આવેલ સંંખ્યાથી નાની હોય તે ઘટના \(A\) છે, તથા પ્રથમ પાસા ૫ર યુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે તે ઘટના \(B\) છે.વધુમાં ધારોકે પ્રથમ પાસા પર અયુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર યુગ્મ સંખ્યા આવે તે ઘટના \(C\) છે.તો,:JEE Mains 2023 Hard
- અનનીલીનિયમ તત્વની અણુ સંખ્યા કેટલી છે ?JEE Mains 2020 Medium