JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I \): \(SO _2\) અને \(H _2 O\) બંને \(V-\) આકારનું બંધારણ ધરાવે છે. વિધાન \(II \): \(SO _2\) નો બંધખૂણો \(H _2 O\) કરતા ઓછો છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- D વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
Both are bent in shape. Bond angle of \(SO _2\left( sp ^2\right)\) is greater than that of \(H _2 O\) \(\left( sp ^3\right)\) due to higher repulsion of multiple bonds.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોને તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવો : \(\mathrm{HBr}, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{NF}_3\) અને \(\mathrm{CHCl}_3\)JEE Mains 2025 Easy
- આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં નીચેની જોડીઓમાંનો ખોટો સંબંધ _______ છે.JEE Mains 2025 Medium
- નીયેનામાંથી કયો જળવિભાજન દ્વારા કાર્બોલીક એસિડ આપશે ?JEE Mains 2022 Medium
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- \(4d\) કક્ષકમાં ત્રિજ્યાકીય અને કોણીય નોડની સંખ્યા અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Easy
- \(RNA\) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સમતલ \(a x+b y+c z+8=0\) એ બિંદુ \((-1,0,-2)\) માંથી પસાર થાય છે અને આપેલ સમતલો \(2 x+y-\) \(z=2\) અને \(x-y-z=3\) ને લંબ હોય તો \(a+b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A.\) ગલનબિંદુ \([\mathrm{K}]\) \(I.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) \(B.\) આયનીય ત્રિજ્યા \(\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]\) \(II.\) \(\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga}>\mathrm{In}\) \(C.\) \(\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 \) \([\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]\) \(III.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\) \(D.\) પરમાણ્વીય ત્રિજ્યા \([pm]\) \(IV.\) \(\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}\) JEE Mains 2024 Medium - એક સોલેનોઇડની લંબાઈ \(0.5 \mathrm{~m}\) છે, તેની ત્રિજ્યા \(1 \mathrm{~cm}\) છે અને તે ' \( m \) ' આંટાઓની સંખ્યાનો બનેલો છે. તે \(5 \mathrm{~A}\) નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું માન \(6.28 \times 10^{-3} \mathrm{~T}\) હોય, તો \(m\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જો \(y = {e^{nx}}\), તો \(\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)\left( {\frac{{{d^2}x}}{{d{y^2}}}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- \(R\) ત્રિજયાના એકસમાન અર્ધ-વર્તુળાકાર તારને \(x-y\) સમતલમાં મૂકવામાં આવેલ છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને તેમના છેડાને જોડતી રેખા \(x-\) અક્ષ તરીકે આપવામાં આવે તો તેનું દ્રવ્યમાન \(\left(0, \frac{x R}{\pi}\right)\) મુજબ આપવામાં આવે, તો \(|x|\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયા આયનમાં \(1.73\, {BM}\) ચુંબકીય ચાકમાત્રા નથી? (સ્પિન માત્ર મૂલ્ય)JEE Mains 2021 Hard