JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
જયારે \(131.8\,kg\) સાયક્લોહેકઝેન કાર્બાલ્ડીહાઈડની ટોલેન્સ કસોટી હેઠળ પ્રક્રિયા થતા ઉત્પન્ન થતા \(NH _3\) નું દળ \(.......\,kg\) છે.(નજીકનો પૂર્ણાક) મોલર દળ \(C =12\,g / mol\) \(N =14\,g / mol\) \(O =16\,g / mol\)
- A \(61\)
- B \(60\)
- C \(62\)
- D \(63\)
Answer & Solution
Correct Answer
(B) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(W _{ NH _3}=\frac{131.8 \times 1000}{112} \times 3 \times 17\) \(=60\,Kg\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉદીપક (Column\(-I\) ) ને નીપજ (Column \(-II\) ) સાથે યોગ્ય રીતે જોડો.
Column \(-I\) (Catalyst) Column \(-II\) (Product) \((a)\) \(V_2O_5\) \((i)\) પોલિઇથિલીન \((b)\) \(TiCl_4/Al(Me)_3\) \((ii)\) ઇથેનાલ \((c)\) \(PdCl_2\) \((iii)\) \(H_2SO_4\) \((d)\) આયર્ન ઓક્સાઇડ \((iv)\) \(NH_3\) JEE Mains 2019 Hard - નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 Hard - પોટેશિયમ ફેરોસાયનાઇડ માં, \(t_{2 g}\) કક્ષકોના સેટમાં ઇલેકટ્રોન ના યુગ્મો \(........\) છે.JEE Mains 2023 Medium
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયું સંયોજન \(\beta-{C}_{1}-{C}_{4}\) ગ્લાયકોસાઈડીક જોડાણ ધરાવે છે?JEE Mains 2021 Easy
- ઉપરના સંયોજનો માટે ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપનના ઘટતા ક્રમ માટે યોગ્ય ગોઠવણી _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટર, \(p-n-p\) ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે. કારણ \(R\) : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- એ લોજીક-ગેટ પરિપથને બે ઈનપુટ \(A\) અને \(B\) અને આઉટપુટ \(Y\) છે. \(A\) અને \(B\) આગળના તરંગ (વોલ્ટેજ) નીચે દર્શાવવામાં આવ્યા છે.
JEE Mains 2022 Medium - \(\max _{0 \leq x \leq \pi}\left\{x-2 \sin x \cos x+\frac{1}{3} \sin 3 x\right\}=..........\)JEE Mains 2023 Hard
- એક પાત્રમાં \(14\,g\) નાઈટ્રોજન \(27^{\circ}\,C\) તાપમાને ભરેલ છે. તેના અણુઓની \(r.m.s.\) ઝડપ બમણી કરવા માટે વાયુને આપવી પડતી ઉષ્મા \(........\,J\) હશે. \(R =8.32\,J \,mol ^{-1} k ^{-1}\) લો.JEE Mains 2022 Medium
- જો \(A=\left(\begin{array}{cc}0 & \sin \alpha \\ \sin \alpha & 0\end{array}\right)\) અને \(\operatorname{det}\left(A^{2}-\frac{1}{2} I\right)=0,\) હોય તો \(\alpha\) ની શક્ય કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારોકો \(f: R \rightarrow R\) વિધેય એ \(f(x)=a \sin \left(\frac{\pi[x]}{2}\right)+[2-x], a \in R\), પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \([t]\) એ \(t\) કે તેથી નાના તમામ પૂણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાક દર્શાવે છે. જો \(\lim _{x \rightarrow-1} f(x)\) નું અસ્તિત્વ હોય, તો \(\int \limits_{0}^{4} f(x) d x\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2022 Hard