JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
આંતરઆયનીય/આંતરઆણ્વિય બળોની સાપેક્ષ શક્તિ સાચો ઘટતો ક્રમ જણાવો.
- A આયન-દ્વિધ્રુવીય > આયન-આયન > દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય
- B દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય > આયન-દ્વિધ્રુવીય > આયન-આયન
- C આયન-દ્વિધ્રુવીય > દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય > આયન-આયન
- D આયન-આયન > આયન-દ્વિધ્રુવીય > દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય
Answer & Solution
Correct Answer
(D) આયન-આયન > આયન-દ્વિધ્રુવીય > દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય
Step-by-step Solution
Detailed explanation
Interionic\(/\) Intermolecular forces \(\propto\) charge on the species Ions are charged species whereas dipoles are partially charged. \(\therefore\) Ion-Ion \(\,>\,\) Ion-dipole \(\,>\,\) dipole-dipole Hence, option \(d\) is correct.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 Hard
- પાણીની, \(10\) લિટર ટેન્કનુ \(268\,K\) તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? (પાણી માટે \(K_f =1.86\, K\, kg\,mol^{-1}\) છે )JEE Mains 2013 Medium
- વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?JEE Mains 2014 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ \(I.\) પ્રાથમિક એમાઈન માટેની કસોટી \(B.\) હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા \(II.\) એન્ટી જેત્સેફ (Anti Saytzeff) \(C.\) કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા \(III.\) હિન્સધર્ગ પ્રક્રિયક \(D.\) હોફમાન અભિવિન્યાસ (orientation) \(IV.\) આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા JEE Mains 2022 Medium -

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(p\) ના બે ભિન્ન મૂલ્યો માટે રેખાઓ \(y=x+p\) દીર્ઘવૃત્ત \(\mathrm{E}: \frac{\mathrm{x}^2}{4^2}+\frac{\mathrm{y}^2}{3^2}=1\) ને બિંદુઓ A અને B પર સ્પર્શે છે. ધારો કે રેખા \(\mathrm{y}=\mathrm{x}\) E ને બિંદુઓ C અને \(D\) પર છેદે છે. તો ચતુષ્કોણ \(A B C D\) નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Medium
- \(q\) વિધુતભાર અને \(m\) દળને \(-v \hat{ i }(v \neq 0)\) વેગથી \(d\) અંતરે રહેલી \(Y - Z\) સમતલ માં રહેલી સ્ક્રીન પર આપાત કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0} \hat{ k },\) હોય તો વેગની લઘુતમ કિમત શોધો કે કણ સ્ક્રિન પર અથડાઈ નહિJEE Mains 2020 Medium
- જે કુટુંબમાં ત્રણ સભ્યો હોય તેવા બે કુંટુંબો અને ચાર સભ્યો ધરાવતું એક કુંટુંબને એક હારમાં બેસાડવામાં આવે છે તો આ બધા સભ્યોને કેટલી રીતે બેસાડી શકાય કે જેથી એક જ કુટુંબના સભ્યો હંમેશા સાથે જ આવે ?JEE Mains 2020 Hard
- જો રેખાઓની સંહતિ \(x+ ay+z\,= 3\) ; \(x + 2y+ 2z\, = 6\) ; \(x+5y+ 3z\, = b\) ને એકપણ ઉકેલ શકય ન હોય તો . . .JEE Mains 2018 Hard
- \(PETN\) ની બનાવટ માટે ઉપયોગ માં લેવાતું \((C(CH_2OH)_4)\) એરાઇથ્રીતોલ ની સંશ્લેષણ માટે સાચું વિધાન કયું છે ?JEE Mains 2016 Hard
- જો બે રેખાઓ \(L_1\) અને \(L_2\) એ અવકાશમાં છે કે જે આ રીતે વ્યાખ્યાયિત છે . \({L_1} = \{ x = \sqrt \lambda y + \left( {\sqrt \lambda - 1} \right),z = \left( {\sqrt \lambda - 1} \right)y + \sqrt \lambda \} \) અને \({L_2} = \{ x = \sqrt \mu y + \left( {1 - \sqrt \mu } \right),z = \left( {1 - \sqrt \mu } \right)y + \sqrt \mu \} \) તો દરેક અનૃણ વાસ્તવિક સંખ્યા \(\lambda \) અને \( \mu \) માટે \(L_1\) એ \(L_2\) ને લંબ હોય તોJEE Mains 2013 Hard