JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)
- A \(0.20\)
- B \(2\)
- C \(200\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(D) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\({\left[{H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right]=\frac{\text { weight } / {M}_{{w}}}{{V}({L})}}\) \(\Rightarrow {x} \times 10^{-2}=\frac{6.3 / 126}{250 / 1000}\) \({x}=20\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.JEE Mains 2014 Hard
- નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?JEE Mains 2017 Easy
- \(CCl_4\) (કાર્બન ટેટ્રાક્લોરાઈડ) માં ડાય-બ્રોમિનના \(10\% (v/v)\) દ્રાવણની મોલાલિટી \(x\) છે.તો \(x=...... \times 10^{-2}\,M\). (નજીકનો પૂર્ણાંક) [આપેલ \(Br_2\) નું મોલર દળ \(=160\,g\,mol^{-1}\) \(C\) નું પરમાણ્વિય દળ = \(12\,g\,mol^{-1}\) \(Cl\) નું પરમાણ્વિય દળ = \(35.5\,g\,mol^{-1}\) ડાય-બ્રોમિનની ઘનતા = \(3.2\,g\,mL^{-1}\) \(CCl_4\) ની ઘનતા = \(1.6\,g\,mL^{-1}\)]JEE Mains 2023 Hard
- હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન \(A, B\) અને \(C\) ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું \(R_f\) મૂલ્ય \(......\times 10^{-2}\) છે.
JEE Mains 2023 Medium - નીચેના પૈકી ક્યુ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતું તત્વ તેની સંયોજનોમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે ?JEE Mains 2013 Medium
- આપેલ સ્પીસીઝો પૈકી \(N _2, N _2{ }^{+}, N _2{ }^{-}, N _2{ }^{2-}, O _2, O _2{ }^{+}, O _2{ }^{-}, O _2{ }^{2-}\) પ્રતિચુંબકીયતા દર્શાવતી સ્પિસીઝોની સંખ્યા \(......\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{S}_{\mathrm{n}}\) સમાંતર શ્રેણીનાં પહેલા \(\mathrm{n}\) પદોનો સરવાળો દર્શાવે છે. જો \(\mathrm{S}_{20}=790\) અને \(\mathrm{S}_{10}=145\) હોય, તો \(\mathrm{S}_{15}-\mathrm{S}_5 =\) ...........JEE Mains 2024 Medium
- \(I\) અને \(4I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત \(A\) બિંદુએ \(\pi / 2\) અને બિંદુ \(B\) આગળ \(\pi / 3\) છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x I\) છે. \(x\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2022 Medium
- એક પ્રારંભિક પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{A}(\mathrm{g})+\mathrm{B}(\mathrm{g}) \rightarrow \mathrm{C}(\mathrm{g})+\mathrm{D}(\mathrm{g})\)
જો પ્રક્રિયા મિશ્રણનું કદ અચાનક તેના પ્રારંભિક કદના \(\frac{1}{3}\) ગણું કરવામાં આવે, તો પ્રક્રિયા વેગ મૂળ પ્રક્રિયા વેગના ' \(x\) ' ગણો થશે. \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2025 Medium - અહી \(S_{n}=1 \cdot(n-1)+2 \cdot(n-2)+3 \cdot(n-3)+\ldots+\) \((\mathrm{n}-1) \cdot 1, \mathrm{n} \geq 4\) તો \(\sum_{n=4}^{\infty}\left(\frac{2 S_{n}}{n !}-\frac{1}{(n-2) !}\right)\) નો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ - I (પરીક્ષણ) સૂચિ - II (ઓળખવિધિ) (A) બેયરની કસોટી (I) ફિનોલ (B) સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી (II) આલ્ડિહાઇડ (C) થેલિન રંજક કસોટી (III) આલ્કોહોલિક-OH સમૂહ (D) શિફની કસોટી (IV) અસંતૃપ્તિ JEE Mains 2024 Medium - આલ્કેન (x) ના એક મોલને સંપૂર્ણ દહન માટે \(8\) મોલ ઓક્સિજનની જરૂર પડે છે. આલ્કેન (x) માં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યાનો સરવાળો _______ છે.JEE Mains 2026 Medium