JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે આપેલ યુગ્મોનો રિડક્ષન પોટેન્શિયલનો સાચો ક્રમ શોધો. \(A.\) \(Cl _{2} / Cl^{-}\) \(B.\) \(I _{2} / I^{-}\) \(C.\) \(Ag ^{+} / Ag\) \(D.\) \(Na ^{+} / Na\) \(E.\) \(Li ^{+} / Li\) નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A \(A > C > B > D > E\)
- B \(A > B > C > D > E\)
- C \(A > C > B > E > D\)
- D \(A > B > C > E > D\)
Answer & Solution
Correct Answer
(A) \(A > C > B > D > E\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{ Cl _{2} / Cl ^{-}}^{\circ}=+1.36\, V\) \(E _{ I _{2} / I ^{-}}^{\circ}=+0.54\, V\) \(E _{ Ag ^{+} / Ag }^{\circ}=+0.80\, V\) \(E _{ Na ^{+} / Na }^{\circ}=-2.71 \,V\) \(E _{ Li ^{+} / Li }^{\circ}=-3.05\, V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Easy
- તાપમાન T એ, સંયોજન \(\mathrm{AB}_{2(\mathrm{~g})}\) નું \(\mathrm{AB}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{AB}_{(\mathrm{g})}+\frac{1}{2} \mathrm{~B}_{2(\mathrm{~g})}\) પ્રમાણે વિયોજન થાય છે, જેનો વિયોજન અંશ \(x\) (એકમની સરખામણીમાં નાનો) છે. \(x\) માટે \(\mathrm{K}_{\mathrm{p}}\) અને p ના પદમાં સાચું સૂત્ર _______ છે.JEE Mains 2025 Medium
- આદર્શ વર્તણુંક ધારી લો, \(25^{\circ} C\) પર નીચે આપેલ પ્રક્રિયા માટે \(log\, K\) ની માત્રા \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (પૂર્ણાંકમાં જવાબ) \(3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}\) [આપેલ : \(\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}\) \(\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2021 Hard
- \([Co_2(CO)_8]\) એ .... દર્શાવે છે.JEE Mains 2017 Hard
- એક સંયોજન ' \(A\) ' ની ' \(X\) ' અને ' \(Y\) ' સાથે પ્રક્રિયા કરતા, સરખી મુખ્ય નીપજ આપે છે પરંતુ જુદ્દી જુદ્દી ગૌણ નીપજ ' \(a\) ' અને '\(b\)' આપે છે. '\(a\)' નું ઓક્સીડેશન કરતા જે એક પદાર્થ મળે તે કીડીઓ દ્વારા પણ મળે છે. ' \(X\) ' અને ' \(Y\) ' અનુક્રમે શોધો.
JEE Mains 2022 Medium - હેલોજનના અનુમાનની કેરિયસ પદ્ધતિમાં, 0.25 g કાર્બનિક સંયોજનમાંથી 0.15 g સિલ્વર બ્રોમાઇડ \((\mathrm{AgBr})\) મળ્યો. કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી _______ \(\times 10^{-1 \%}\) છે (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: Ag નો મોલર દળ 108 અને Br નો \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે )JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(\int \frac{\left(\sqrt{1+x^2}+x\right)^{10}}{\left(\sqrt{1+x^2}-x\right)^9} d x=\)
\(\frac{1}{m}\left(\left(\sqrt{1+x^2}+x\right)^n\left(n \sqrt{1+x^2}-x\right)\right)+C\)
જ્યાં C સંકલનનો અચળાંક છે અને \(m, n \in N\), તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Hard - એક રમતવીર \(r\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે જેથી તે \(A B A B\) પથ પસાર કરે છે. તો કાપેલું અંતર અને સ્થાનાંતર, અનુક્રમે, કયા છે?
JEE Mains 2025 Medium - \(R ^{3}\) નાં વ્યસ્ત પ્રમાણમાં ચલિત કેન્દ્રીય આભાસી બળ \(F\) ની અસર હેઠળ એક કણ અચળ ઝડપથી \(R\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળનાં પરીઘ પર ગતિ કરે છે. તેનાં પરિભ્રમણનો આવર્તકાળ ......... દ્વારા દર્શાવવામાં આવે છે.JEE Mains 2021 Hard
- જો \(m\) એ બે ભિન્ન વાસ્તિવિક સંખ્યાઓ \( l\) અને \(n (l,n>1) \) નો સંમાતર મધ્યક હેાય તથા \(G_1, G_2\) અને \(G_3\) એ \(l\) અને \(n\) વચ્ચેના સમગુણોતર મધ્યકો હોય , તો \(G_1^4 + 2G_2^4 + G_3^4\)=............JEE Mains 2015 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (શુદ્ધિકરણ તકનીક) સૂચિ-II (અલગ કરવા માટે વપરાય છે) A. સાદું નિસ્યંદન I. વરાળ બાષ્પશીલ સંયોજન B. વિભાગીય નિસ્યંદન II. ઉત્કલનબિંદુઓમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી C. વરાળ નિસ્યંદન III. તેના ઉત્કલનબિંદુ પર વિઘટિત થતું પ્રવાહી D. ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન IV. નજીકના ઉત્કલનબિંદુઓ ધરાવતા બે પ્રવાહી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - મેંગેંનેટ અને પરમેંગેનેટ આયનોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. સાચા વિધાનો ઓળખો :
A. મેંગેંનેટ અને પરમેંગેંનેટ બંન્ને આયનોની ભૂમિતિ સમચતુષ્ફલકીય છે.
B. મેંગેંનેટ અને પરમેંગેનેટ માં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે +7 અને +6 છે.
C. પરઓક્સોડાયસલ્ફેટ વડે (દ્વારા) Mn(II) ક્ષારનું ઓક્સિડેશન મેંગેંનેટ આયન અંતિમ નીપજ તરીકે આપે છે.
D. મેંગેંનેટ આયન અનુચુંબકીય છે અને પરમેંગેંનેટ આયનો પ્રતિચુંબકીય છે.
E. એસિડમય પરમેંગેનેટ આયન ઓક્ઝલેટ, નાઈટ્રાઈટ અને આયોડાઈડ આયનોનું રિડક્શન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium