JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(100\) મોલલ જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ........... \(\times 10^{-2}\) [આપેલ છે: આણ્વિય દળ : \(H : 1.0 \,u , O : 16.0\, u\) ]
- A \(64\)
- B \(52\)
- C \(44\)
- D \(62\)
Answer & Solution
Correct Answer
(A) \(64\)
Step-by-step Solution
Detailed explanation
\(100\) molal aqueous solution means there is \(100\) mole solute in \(1 kg =1000 gm\) water. Now, mole-fraction of solute \(=\frac{ n _{\text {solute }}}{ n _{\text {solute }}+ n _{\text {solvent }}}\) \(=\frac{100}{100+\frac{1000}{18}}=\frac{1800}{2800}=0.6428\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમતલીય ચોરસ સંકીર્ણ \([Pt(Cl)(NO_2)(NO_3)(SCN)]^{2-}\) ના શકય સમઘટકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2018 Hard
- કુદરતી રીતે બનતા એમિની એસિડ તે તેના રસાયણિક બંધારણમાં ફક્ત એક જ બેઝિક ક્રિયાશીલ સમૂહ ધરાવ છે તો તે...JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : કોઈ કણનું રેખીય વેગમાન અને સ્થાન બંને એકસાથે ઇચ્છિત ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરવું અશક્ય છે.
વિધાન (II) : જો ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય, તો વેગની અનિશ્ચિતતા \(\geqslant \sqrt{\frac{\mathrm{h}}{\pi}} \times \frac{1}{2 \mathrm{~m}}\) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલ સાચું વલણ ઓળખો. (પરમાણ્વીય ક્રમાંક \(= Ti : 22,\) \(Cr : 24\) અને \(Mo : 42\) )JEE Mains 2016 Hard
- પ્રતિચુંબકીય સંકીર્ણ \([NiL_4]\) બનાવવા નિકલ \((Z = 28)\) એ એકઋણભારીય એકદતીય લિગેન્ડ સાથે સંયોજાય છે. તો તેમાં સંકળાયેલુ સંકરણ અને હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
- નીચેના પૈકી ક્યો અણુ અનુચુંબકીય છે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- દરેક બાજુનો \(3\, \Omega\) અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ \(\Omega\) ના એકમમાં કેટલો થાય?JEE Mains 2021 Medium
- વિદ્યુતચુંબકીય તરંગનું વિયુતક્ષેત્ર \({E}=\left(50\, {NC}^{-1}\right) \sin \omega({t}-{x} / {c})\) મુજબ આપવામાં આવે છે. \({V}\) કદ ધરાવતા નળાકારમાં રહેલી ઉર્જા \(5.5 \times 10^{-12} \, {J}\) છે. તો \({V}\) નું મૂલ્ય \(......{cm}^{3}\) હશે. \(\left(\right.\) given \(\left.\in_{0}=8.8 \times 10^{-12} \,{C}^{2} {N}^{-1} {m}^{-2}\right)\)JEE Mains 2021 Hard
- જ્યારે \(200\,mL\,0.2\,M\) એસિટીક એસિડને \(0.6\,g\) લાકડાના કોલસા સાથે હલાવામાં આવે છે.ત્યારે અધિશોષણ બાદ એસિટીક એસિડનું અંતિમ સાંદ્રતા \(0.1\, M\)છે કાર્બનના પર ગ્રામ ઉપર અધિશોષિત એસિટીક એસીડનું દળ \(\dots\dots\dots\,g\)JEE Mains 2022 Hard
- ત્રણ ધન સંખ્યાઓ વધતી સમગુણોતર શ્રેણી બનાવે છે. જો આ સમગુણોતર શ્રેણીના મધ્યમ પદને બમણું કરવામાં આવે તો નવી સંખ્યાઓ સંમાતર શ્રેણીમાં થાય. તો સમગુણોતર શ્રેણીનો સામાન્ય ગુણોતર ........ થાય.JEE Mains 2014 Hard
- એક હેલિકોપ્ટર વક્ર \(y - x^{3/2} = 7, (x \geq 0)\) પર ઊડી રહ્યું છે બિંદુ \(\left( {\frac{1}{2},7} \right)\) પર ઊભો એક સૈનિક નજીક આવી રહેલા હેલિકોપ્ટરને નજીક આવતા ગોળી મારે છે તો નજીકનું અંતર ........... હોય.JEE Mains 2019 Hard
- સ્નાયુની દુખાવાની ઉષ્મા સારવાર આશરે \(900\,nm\) તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ કરે છે. આ હેતુ માટે \(H -\) પરમાણુની કઈ વર્ણપટ રેખા યોગ્ય છે \([{R_H} = 1 \times {10^5}\,c{m^{ - 1}},\,h\, = 6.6\, \times {10^{ - 34}}\,Js\,\,c = 3\, \times \,{10^8}\,m{s^{ - 1}}]\)JEE Mains 2019 Medium