JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(M =\frac{4.5 / 90}{250 / 1000}=0.2\) \(=2 \times 10^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વિધાન \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{NH}_3\) અને \(\mathrm{CH}_4\) ને સંબંધિત સાચું છે?
A. બધા અણુઓના મધ્યસ્થ પરમાણુઓ \(\mathrm{sp}^3\) સંકરણ પામેલા છે.
B. ઉપર્યુક્ત અણુઓમાં \(\mathrm{H}-\mathrm{O}-\mathrm{H}, \mathrm{H}-\mathrm{N}-\mathrm{H}\) અને \(\mathrm{H}-\mathrm{C}-\mathrm{H}\) બંધકોણ અનુક્રમે \(104.5^{\circ}, 107.5^{\circ}\) અને \(109.5^{\circ}\) છે.
C. ડાયપોલ ચાકમાત્રાનો વધતો ક્રમ \(\mathrm{CH}_4 \lt \mathrm{NH}_3 \lt \mathrm{H}_2 \mathrm{O}\) છે.
D. \(\mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NH}_3\) બંને લુઈસ ઍસિડ છે અને \(\mathrm{CH}_4\) લુઈસ બેઝ છે.
E. \(\mathrm{NH}_3\) નું \(\mathrm{H}_2 \mathrm{O}\) માં દ્રાવણ બેઝિક હોય છે. આ દ્રાવણમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{H}_2 \mathrm{O}\) અનુક્રમે લૉરી-બ્રૉન્સ્ટેડ ઍસિડ અને બેઝ તરીકે વર્તે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(74.5 \,ppm\, KCl\) ના દ્રાવણ ભરેલા વાહક્તા કોષ (કોષ અચળાંક \(129\, m ^{-1}\) )નો અવરોધ \(100 \,\Omega\) (દ્રાવણ \(1\) તરીકે લેબલ) છે. જ્યારે તે જ કોષ (સમાન કોષ) \(149\, ppm \,KCl\) ના દ્રાવણ સાથે ભરેલું હોય તેનો અવરોધ \(50 \,\Omega\) ( દ્રાવણ \(2\) તરીકે લેબલ) છે. દ્રાવણ \(1\) અને દ્રાવણ \(2\)ની મોલર વાહકતાઓનો ગુણોત્તર \(i.e.\,\frac{\wedge_1}{\wedge_2}=x \times 10^{-3}\) છે, તો \(x\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ, \(KCl\) નું મોલર દળ \(74.5 \,g\, mol ^{-1}\) છે.]JEE Mains 2022 Hard
- નીચેના આપેલા પૈકી કયુ એક વિટામિન પાણીમાં દ્રાવ્ય છે ?JEE Mains 2015 Easy
- \(4.50 \times 10^{-29}\,J\) ગતિકી ઊર્જાના એક ઈલેકટ્રોન ની તરંગલંબાઈ \(........\times 10^{-5}\,m\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : ઈલેકટ્રોન નું દળ \(9 \times 10^{-31}\,kg\) છે,\(h =6.6 \times 10^{-34}\,Js\)JEE Mains 2023 Medium
- જો બે દ્રાવકો \(X\) અને \(Y\) (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ \(2:1\) ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી \(1:2\) ના ગુણોત્તર માં છે.\(X\) નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ \(Y\) ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા \(m\) ગણો છે. તો \(m\) નું મૂલ્ય \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(NaOH\) પ્રબળ બેઇઝ છે. \(5.0 \times 10^{-2}\,M\) \(NaOH\) ના દ્રાવણની \(pH\) જણાવો. \((log\,2 = 0.3)\)JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- M દળ અને R ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ \(\omega\) થી ભ્રમણ કરી રહી છે. જો સમાન પરિમાણવાળી પણ \(\mathrm{M} / 2\) દળવાળી બીજી તકતીને પ્રથમ તકતી પર સમઅક્ષીય રીતે હળવેથી મૂકવામાં આવે, તો તંત્રનો નવો કોણીય વેગ _______ છે.JEE Mains 2024 Hard
- એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને \(STP\) એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. \(STP\) એ હવાની ઝડપ \(300\; \mathrm{m} / \mathrm{s}\) હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત \(\mathrm{Hz}\) માં કેટલો મળે?JEE Mains 2020 Hard
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
JEE Mains 2019 Hard - ધારો કે \(\mathrm{A}(x, y, z)\) એ \(x y\)-સમતલમાં એક બિંદુ છે, જે ત્રણ બિંદુઓ \((0,3,2),(2,0,3)\) અને ( \(0,0,1\) ) થી સમાન અંતરે છે.
ધારો કે \(\mathrm{B}=(1,4,-1)\) અને \(\mathrm{C}=(2,0,-2)\) છે. તો નીચેના વિધાનોમાંથી
(S1) : \(\triangle \mathrm{ABC}\) એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, અને
(S2) : \(\triangle \mathrm{ABC}\) નું ક્ષેત્રફળ \(\frac{9 \sqrt{2}}{2}\) છે,JEE Mains 2025 Hard - સંતુલન \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} \rightleftharpoons 2 \mathrm{CrO}_4^{2-}\) _______ માં જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard