JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
જયારે એક હાઇડ્રોકાર્બન \(A\)નું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ઓકિસજનના \(11\) તુલ્યાંકની જરૂર પડે છે અને પાણીના \(4\) તુલ્યાંક ઉત્પન્ન કરે છે. તો \(A\) નું અણુસુત્ર શું છે ?
- A \(C _9 H _8\)
- B \(C _{11} H _4\)
- C \(C _5 H _8\)
- D \(C _{11} H _8\)
Answer & Solution
Correct Answer
(A) \(C _9 H _8\)
Step-by-step Solution
Detailed explanation
\(C _{ x } H _{ y }+\left( x +\frac{ y }{4}\right) O _2 \rightarrow xCO _2+\frac{ y }{2} H _2 O\) \(\frac{ y }{2}=4 \therefore y =8\) \(x +\frac{8}{4}=11\) \(\therefore x =9\) \(\therefore \text { Hydrocarbon will be }= C _9 H _8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(2 \mathrm{H}_{2}(\mathrm{g})+2 \mathrm{NO}(\mathrm{g}) \rightarrow \mathrm{N}_{2}(\mathrm{g})+2 \mathrm{H}_{2} \mathrm{O}(\mathrm{g})\) માટે અવલોકન વેગ રજૂઆત, વેગ \(=\mathrm{k}_{\mathrm{f}}[\mathrm{NO}]^{2}\left[\mathrm{H}_{2}\right]\) છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ રજૂઆત જણાવો.JEE Mains 2020 Medium
- \(300\, K\) તાપમાને પ્રક્રિયા \(2A \rightleftharpoons B+C\) માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર \(2494.2\,J\) છે. કોઈ એક આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનુ સંઘટન \([A] = \frac{1}{2}, [B] = 2\) અને \([C] = \frac{1}{2} \) છે. તો પ્રક્રિયા ...... થશે. \([R = 8.314 \,J/K/mol, e= 2.718]\)JEE Mains 2015 Medium
- જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો.JEE Mains 2014 Hard
- બે સંકિર્ણ \([Cr(H_2O)_6]Cl_3\, (A)\) અને \([Cr(NH_3)_6]Cl_3\, (B)\) અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?JEE Mains 2019 Hard
-

X નું Y માં રૂપાંતરણ કરવા માટે પ્રક્રિયકોનો યોગ્ય ક્રમ છે :JEE Mains 2026 Easy - નીચે આપેલામાંથી સલ્ફર\((S)\) ધરાવતા એમિનો એસિડો શોધો. \((a)\) આઇસોલ્યુસીન \((b)\) સિસ્ટાઈન \((c)\) લાઇસીન \((d)\) મિથિઓનીન \((e)\) ગ્લુટામિક એસિડJEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વાહક પ્લેટોની મદદથી મળતા વિદ્યુતક્ષેત્રમાં \(m\) દળ ધરાવતું, \(l\) લંબાઈ ધરાવતું અને \(+q\) વિદ્યુતભાર ધરાવતા એક સાદા લોલકને લટકાવેલ છે. તો સંતુલિત સ્થિતિમાં સાદા લોલકનું વિચલન ......... થશે?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - બિંદુ \((4,3)\) તથા ઉપવલય \(x^{2}+2 y^{2}=4\) પરનાં બિંદુુઓને જોડતી રૈખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એ\(\dots\dots\dots\) ઉત્કેન્દ્રતાવાળો ઉપવલય છે.JEE Mains 2022 Hard
- 25 kg દળના એક બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે લાગતા બળ વડે ખેંચવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણ ગુણાંક 0.25 છે. બ્લોકનું 5 m જેટલું સ્થાનાંતર થાય છે, તો:JEE Mains 2025 Medium
- આકૃતિમાં રહેલ દરેક ડાયોડનો ફોરવર્ડ બાયસનો અવરોધ \(30\, \Omega\) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. પ્રવાહ \({I}_{1}\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard