JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૨
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
\(100\,mL \,0.1\, M\,H _2 SO _4\) સાથે \(50\, mL \,0.1\, M\,NaOH\) ની સાથે મિશ્ર કરતાં મળતા દ્વાવણમાં \(H _2 SO _4\) ની સપ્રમાણતા \(.....\,\times 10^{-1} \,N\). (નજીકનો પૂર્ણાંક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
No. of equivalents of \(H _{2} SO _{4}=100 \times 0.1 \times 2=20\)
No. of equivalents of \(NaOH =50 \times 0.1=5\)
No. of equivalents of \(H _{2} SO _{4}\) left \(=20-5=15\)
\(150 \times x =15\)
\(x =\frac{1}{10}=0.1 N =1 \times 10^{-1}\,N\)
Chemistry ના વધુ પ્રશ્નો
- વિલોપન દ્વારા આલ્કિન બનાવવા માટે ઉપયોગમાં લઈ ન શકાય તેવી પ્રક્રિયાઓ છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - નીચે આપેલ પ્રક્રિયામાં બનતી નીપજ \('B'\) માં બોરોન આજુબાજુ ભૂમિતિ શોધો. \(BF _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} A + NaF\) \(A + NMe _{3} \rightarrow B\)JEE Mains 2022 મધ્યમ
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
કાર્બોનિલ સંયોજનને સંડોવતી પ્રતિક્રિયાનું નામA. \(NH _2- NH _2, KOH\) I. ટોલેન્સ કસોટી B. \(Ag \left( NH _3\right)_2 OH\) II. ક્લેમેન્સન રિડક્શન C. Aq. \(CuSO _4\), સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, KOH III. વુલ્ફ-કિશનર રિડક્શન D. \(Zn - Hg , HCl\) Iv. ફેહલિંગ કસોટી JEE Mains 2026 મધ્યમ - \(100\, mL\) \(0.1\, M\) \(CoCl_3.6H_2O\) ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા \(AgNO_3\) સાથે પ્રકિયા કરતા \(1.2 \times 10^{22}\) આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?JEE Mains 2017 અઘરું
- ધન લેડ નાઈટ્રેટ \(1\,liter\) પાણીમાં ઓગાળેલ છે દ્રાવણ \(100.15^{\circ}\,C\) પર ઉકળતું માલૂમ પડે છે. પરિણામી દ્રાવણમાં જ્યારે \(0.2\,mol\,NaCl\) ઉમેરવામાં આવે છે ત્યારે, દ્રાવણ \(-0.8^{\circ}\,C\) પર ઠરતું જોવા મળ્યું \(298\,K\) પર બનતા \(PbCl_2\), નો દ્રાવણ ગૂણાકાર \(.........\times 10^{-6}\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K_b=0.5\,K\,kg\,mol ^{-1}\) અને \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\) બધાજ કિસ્સાઓમાં મોલાલિટી એ મોલારિટી ને સમાન છે તેમ ધારી લો.JEE Mains 2023 અઘરું
- હેલોજનના અનુમાન માટેની કેરિયસ પદ્ધતિમાં, 180 mg કાર્બનિક સંયોજનમાંથી 143.5 mg AgCl મળ્યા. સંયોજનમાં ક્લોરિનનું પ્રતિશત સંગઠન _______ % છે.
(આપેલ છે : \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં મોલર દળ \(\mathrm{Ag}: 108, \mathrm{Cl}: 35.5\) )JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(M\) દળનું ન્યુક્લિયસ \(v\) આવૃતિ વાળો \(\gamma\) કિરણના ફોટોનનું ઉરસરજના કરે છે. ન્યુક્લિયસની આંતરિક ઉરજમાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 અઘરું
- વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે \(K _{ a_1,}, K _{ a_2 }\) અને \(K _{ a_3}\) આયનીકરણ અચળાંક છે. \((a)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}\) \((b)\) \(HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}\) \((c)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}\) \(K _{ a _1}, K _{ a _2}\) અન \(K _{ a _3}\) વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.JEE Mains 2022 અઘરું
- એક કણ \(A\) કંપવિસ્તારનીથી \(x-\) અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. \(t=0\) સમયે કણનું સ્થાન \(x=\frac{A}{2}\) છે અને તે ધન \(x-\) અક્ષની દિશામાં ગતિ કરે છે. કણનું \(t\) સમયમાં સ્થાનાંતર \(x=A \sin (\omega t+\delta)\) છે, તો \(\delta\) મૂલ્ય ....... હશે.JEE Mains 2023 મધ્યમ
- બેઝિક માધ્યમમાં \(500\) mL \(0.2\) M MnO\(_4^-\) દ્રાવણને \(500\) mL \(1.5\) M KI દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે, ત્યારે તે આયોડાઇડ આયનોનું ઓક્સિડેશન કરીને આણ્વીય આયોડિન મુક્ત કરે છે. આ મુક્ત થયેલ આયોડિનનું પછી પ્રમાણિત \(x\) M થાયોસલ્ફેટ દ્રાવણ સાથે સ્ટાર્ચની હાજરીમાં અંતિમ બિંદુ સુધી અનુમાપન કરવામાં આવે છે. જો \(300\) mL થાયોસલ્ફેટ વપરાયું હોય, તો \(x\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 અઘરું
- એક રેડિયો એકટિવ ન્યુક્લિયસ બે ભિન્ન પ્રક્રિયાઓ દ્રારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયાનો અર્ધ-આયુ \(30\,s\) મિનિટ અને બીજી પ્રક્રિયાનો અર્ધ-આાયુ \(5\) મિનિટ છે. ન્યુકિલયસનો પરિણામી અર્ધ-આાયુ \(\frac{\alpha}{11}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય \(.............\) છે.JEE Mains 2023 મધ્યમ