JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2022
- સરળ
- MCQ
પ્રોટીનનું બંધારણ જે તાપમાનથી પ્રભાવિત થતું નથી તે,
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) પ્રાથમિક બંધારણ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Primary structure of protein is unaffected by physical 'or' chemical changes.
Chemistry ના વધુ પ્રશ્નો
- ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,BM\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I): મિથાઈલસાઈક્લોપેન્ટેન અને હેક્સ-3-ઈન એ એકબીજાના સમઘટકો (isomeric compounds) છે.
વિધાન (II): પેન્ટન-1-એમાઈન undersea N-મિથાઈલબ્યુટન-1-એમાઈન એ ક્રિયાશીલ સમૂહ સમઘટકો (functional group isomers) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 સરળ - પ્રક્રિયાઓ કે જે નીપજ તરીકે આલ્કોહોલ ઉત્પન્ન કરે છે.
A. \(CH _4+ O _2 \xrightarrow[\Delta]{ Mo _2 O _3}\)
B. \(2 CH _3 CH _3+3 O _2 \xrightarrow[\Delta]{\left( CH _3 COO \right)_2 Mn }\)
C. \(\left( CH _3\right)_3 CH \xrightarrow{ KMnO _4}\)
D. \(2 CH _4+ O _2 \xrightarrow{ Cu / 523 K / 100 atm .}\)
E. \(CH _3- CH = CH - CH _3 \xrightarrow{ KMnO _4 / H ^{+}}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ - \(250\,g\) પાણીમાં \(62\,g\) ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને \(-10\,^oC\) તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો \(K_f,1.86\,K\,kg\,mol^{-1}\) હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો \((g\) માં\()\) છૂટો પડશે?JEE Mains 2019 અઘરું
- ખોટી ભૌમિતિક રચના .......... દ્વારા રજૂ થઈ છે .JEE Mains 2018 મધ્યમ
- આપેલ : \((i)\, {\Delta _f}{H^o}\) of \(N_2O\) is \(82\, kJ\, mol^{-1}\) છે, \((ii)\) \(N \equiv N,N = N,O = O\) અને \(N = O\) બંધઊર્જા અનુક્રમે \(946, 418, 498\) અને \(607\, kJ\, mol^{- 1}\) છે. તો \(N_2O\) ની સંસ્પંદન ઊર્જા ......\(kJ\)JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:JEE Mains 2021 મધ્યમ
- \(100\, {Nm}^{-1}\) બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(1\, {kg}\) દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે \(T\) આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય \(\frac{{T}}{{x}}\) હોય,તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 અઘરું
- નીચે આપેલા સંયોજનો પૈકી સૌથી વધુ બેઝિક એમિનો એસિડ કયો છે?JEE Mains 2019 અઘરું
- સૂચિ \(I\) નો સૂચિ \(II\) સાથે મેળ કરો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (પધ્ધતિ) સૂચિ - \(II\) (ઉપયોગિતા) \(A\). નિસ્યંદન \(I\). વધેલી લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ \(B\). વિભાગીય નિસ્યંદન \(II\). એનીલીન-પાણીનું મિશ્રાણ \(C\). વરાળ નિસ્યંદન \(III\). ક્રૂડ ઓઈલનું અલગીકરણ \(D\). દબાણના ઘટાડા હેઠળ નિસ્યંદન \(IV\). કલોરોફોર્મ- એનીલીન JEE Mains 2024 અઘરું - સૂર્યનું પૃથ્વીથી અંતર \(1.5 \times 10^{11} \,m\) છે અને જ્યારે તેને પૃથ્વી પરથી જોતાં તેનો કોણીય વ્યાસ \((2000)\,s\) છે. સૂર્યનો વ્યાસ ...........હશે.JEE Mains 2022 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 સરળ