JEE Mains · Chemistry · STD 12 -આલ્ડિહાઇડ અને કિટોન
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
ક્લેઝન-શ્મિટ પ્રક્રિયામાં \(87 \mathrm{~g}\) એસીટોનનો ઉપયોગ કરીને \(351 \mathrm{~g}\) ડાયબેન્ઝાલએસીટોન બનાવવા માટે, જરૂરી બેન્ઝાલ્ડીહાઈડની માત્રા _______ g છે. (નજીકનો પૂર્ણાંક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(318\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
ક્લેઝન શ્મિટ પ્રક્રિયા
(ચિત્ર)
બેન્ઝાલ્ડીહાઈડનો \(\mathrm{mw}\) \(=106\)
\(106 \times 3=318 \mathrm{gm}\). \(1.5 \mathrm{~mole}\) (અથવા \(351 \mathrm{gm}\) ) નીપજ આપવા માટે બેન્ઝાલ્ડીહાઈડ જરૂરી છે
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 સરળ - નીચેનામાંથી D-ગ્લિસરાલ્ડીહાઇડ સાથે સહસંબંધિત કરી શકાય તેવી સંરચનાઓની સંખ્યા ઓળખો.
JEE Mains 2025 મધ્યમ - અચળ તાપમાને પ્રણાલી દ્વારા / પ્રણાલી પર થતા કાર્યના મૂલ્યના ક્રમમાં નીચેનાને ગોઠવો :
(a) અનંત તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|\mathrm{w}_{\text {reversible }}\right|\)
(b) એક તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
(c) અનંત તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {reversible }}\right|\)
(d) એક તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - નીચેના હાઈડ્રોકાર્બન \((\mathrm{X})\) નું IUPAC નામ _______ છે.
JEE Mains 2024 મધ્યમ - \(273\, K\) એ \(1\, kg\) બરફ ને \(383\, K\) એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા \(4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}\) અને \(2.0\, kJ\,K^{-1}\,kg^{-1}\) પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે \(334 \,kJ\, kg^{-1}\) અને \(2491\, kJ\, kg^{-1}\)) (\(log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)\) .......\(kJ\,K^{-1}\,kg^{-1}\)JEE Mains 2019 અઘરું
- એક નિર્બળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતાને તેની સાંદ્રતાના વર્ગમૂળ સામે આલેખવામાં આવે ત્યારે, નીચેનામાંથી કયું અવલોકન થવાની અપેક્ષા છે?JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\; \mathrm{m}\) ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)\) છે.બંને પ્રવાહીની ઊંચાઈ \(5 \;\mathrm{m} .\) છે.આ પ્રવાહીના કારણે \(MN\) અને \(NO\) પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે? (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)
JEE Mains 2020 મધ્યમ - દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ \(\mathrm{y}=\sin [20 \pi \mathrm{x}+10 \pi \mathrm{t}]\) છે, જ્યાં x અને t SI એકમોમાં અંતર અને સમય છે. સમાન દોલન ગતિ ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે:JEE Mains 2025 સરળ
- સૂર્યની આસપાસ \(M\) દળ ધરાવતા ગ્રહનું કોણીય વેગમાંન \(\overrightarrow{ L }\) હોય તો ક્ષેત્રિય વેગ નીચેનામાંથી કયો હશેJEE Mains 2021 મધ્યમ
- ધારો કે પૃથ્વીની જીવા ને સમાંતર, પૃથ્વીનાં કેન્દ્ર થી લંબ \((R/2)\) અંતરે બખોલ (ટનલ) ખોદવામાં આવી છે જ્યાં \('R'\) પૃથ્વીની ત્રિજ્યા છે. બખોલની દિવાલો ઘર્ષણરહિત છે. જો એક કણને બખોલમાં મુક્ત કરવામાં આવે તો તેના દ્વારા કરાતા સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ ............ છે.JEE Mains 2021 અઘરું
- \(0.5\, kg\) દળ અને \(12\, m / sec\) જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને \(30\, cm\) જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........\(N / m\) હશે.JEE Mains 2022 મધ્યમ