JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.

- A \(8\)
- B \(2\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
આપેલ બંધારણમાં 3 ત્રિવિમ કેન્દ્રો છે. તેથી ત્રિવિમ સમઘટકોની સંખ્યા \(=2^3=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H_3PO_2\) નો સારો રીડકશનકર્તા સ્વભાવ.........ની હાજરી ને કારણે છે.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): વિભાજન ક્રોમેટોગ્રાફીમાં, નિષ્ક્રિય આધાર પર પ્રવાહીનો પાતળો સ્તર સ્થિર કલા તરીકે હોય છે.
વિધાન (II): પેપર ક્રોમેટોગ્રાફીમાં, પેપરનો પદાર્થ સ્થિર કલા તરીકે વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?JEE Mains 2019 Hard
- ફ્લાસ્કમાં સંયોજનોનું \(A\) અને \(B\) મિશ્રણ હોય છે બંને સંયોજન પ્રથમ ક્રમથી વિઘટન પામે છે તેની અર્ધ આયુષ્યસમય \(A\) અને \(B\) નું અનુક્રમે \(300\) \(s\)અને \(180\, s ,\)છે જો \(A\) અને \(B\) ની સાંદ્રતા આંશિક સમાન હોય \( A \) ની સાંદ્રતા માટે સમય \(B\) કરતા ચાર ગણો કેટલો સમય જરૂરી છેJEE Mains 2020 Medium
- \(1 \,M \,H _{3} PO _{3}\) નાં \(50 \,mL\) દ્રાવણ અને \(2 \,M\, H _{3} PO _{2}\) નાં \(100\, mL\) દ્રાવણને તટસ્થીકરણ કરવા \(1\, M\, NaOH\) દ્રાવણનું ચોક્કસ કદ શોધો.JEE Mains 2021 Hard
- એક એમાઈનની બેઝિનસલ્ફોનાઇલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરતાં બનતું સંયોજન આલ્કલાઈન દ્રાવણમાં અદ્રાવ્ય છે. આ એમાઈન એ ઈથાઈલ ક્લોરાઈડના એમોનોલિસિસ દ્વારા બનાવી શકાય છે. તો એમાઈનનું સાચું બંધારણ શોધોJEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(A\) ગ્રહનું દળ \(\mathrm{M}\) અને ત્રિજ્યા \(\mathrm{R}\). \(\mathrm{B}\) ગ્રહનું દળ અને ત્રિજ્યા \(A\) ગ્રહ કરતાં અડધી છે.જો \(A\) અને \(\mathrm{B}\) ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ \(v_{\mathrm{A}}\) અને \(v_{\mathrm{B}}\) હોય તો \(\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}\) મળે છે તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- જેના શિરોબિંદુઓ \(A ( z ), B ( iz )\) અને \(C(z+i z)\) હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- જો વક્ર \(y^{2}=6 x\) પરનું બિંદુ કે જેનું બિંદુ \(\left(3, \frac{3}{2}\right)\) અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ \((\alpha, \beta)\) છે તો \(2(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- દરેક વ્યક્તિ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવા-ડાયઇલેક્ટ્રિક માધ્યમની સમતલ આંતર-સપાટી પર અધ્રુવીકૃત પ્રકાશ આપાત થાય છે. જો આપાતકોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય, તો પરાવર્તિત તરંગને રજૂ કરતું પદ ઓળખો.
JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : બ્યુટેન \(-1-\) આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે. કારણ \(R\) : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium