JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય \((solute)\) ને \(20\,g\) પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ \(373.52\,K\) પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. \(........g\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) પાણી \(373\,K\) પર ઉકળે છે.(આપેલ છે પાણીનો \(= 0.52\,K\,kg\,mol^{-1})\)
- A \(10\)
- B \(100\)
- C \(80\)
- D \(90\)
Answer & Solution
Correct Answer
(B) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T _{ b }=373.52-373\) \(=0.52\) \(\Delta T _{ b }= Kb \cdot m\) \(0.52=0.52 \times \frac{2}{\text { Molar Mass }} \times \frac{1}{20 \times 10^{-3}}\) \(\text { Molar Mass }=100\,g / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મેંગેંનેટ અને પરમેંગેનેટ આયનોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. સાચા વિધાનો ઓળખો :
A. મેંગેંનેટ અને પરમેંગેંનેટ બંન્ને આયનોની ભૂમિતિ સમચતુષ્ફલકીય છે.
B. મેંગેંનેટ અને પરમેંગેનેટ માં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે +7 અને +6 છે.
C. પરઓક્સોડાયસલ્ફેટ વડે (દ્વારા) Mn(II) ક્ષારનું ઓક્સિડેશન મેંગેંનેટ આયન અંતિમ નીપજ તરીકે આપે છે.
D. મેંગેંનેટ આયન અનુચુંબકીય છે અને પરમેંગેંનેટ આયનો પ્રતિચુંબકીય છે.
E. એસિડમય પરમેંગેનેટ આયન ઓક્ઝલેટ, નાઈટ્રાઈટ અને આયોડાઈડ આયનોનું રિડક્શન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - સામાન્ય ક્ષાર અને \(K_{2}Cr_{2}O_{7}\) ના મિશ્રણને સાંદ્ર \(H_{2}SO_{4}\) સાથે ગરમ કરતા, એક વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુનું સૂત્ર અને વાયુમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Easy
- નીચેના સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન \(\left( S _{ N }{ }^{2}\right)\) તરફની પ્રતિક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - જેમાં ફક્ત સંક્રાંતિ તત્વ ધરાવતા પરમાણ્વીય ક્રમાંક હોય છે તે સેટ કયો છે?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
(A) ગૌણ ક્વોન્ટમ આંક \(l\) ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા કક્ષકના આકારનું વર્ણન કરે છે.
(B)
એ \(2 p_x\) કક્ષકની સીમા સપાટી આકૃતિ છે.
(C) \(2 \mathrm{p}_{\mathrm{x}}\) કક્ષકના તરંગ વિધેયમાં ધન (+) અને ઋણ (-) સંજ્ઞાઓ વીજભાર દર્શાવે છે.
(D) \(2 p_x\) કક્ષકનું તરંગ વિધેય xy સમતલમાં બધે શૂન્ય છે.JEE Mains 2025 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (રેડોક્ષ પ્રક્રિયા) સૂચિ-II (રેડોક્ષ પ્રક્રિયાનો પ્રકાર) (A) CH4(g) + 2O2(g) → CO2(g) + 2H2O(l) (I) વિષમીકરણ પ્રક્રિયા (B) 2NaH(s) → 2Na(s) + H2(g) (II) સંયોગીકરણ પ્રક્રિયા (C) V2O5(s) + 5Ca(s) → 2V(s) + 5CaO(s) (III) વિઘટન પ્રક્રિયા (D) 2H2O2(aq) → 2H2O(l) + O2(g) (IV) વિસ્થાપન પ્રક્રિયા
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(20\,kV\), થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ \(\lambda_0\) છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને \(40\,kV\), કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(N\) થી \(P\) ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે \(As\) થી \(Bi\) ની સહસંયોજક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે. કારણ (\(R\)) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- એક અનુચુંબકીય પદાર્થને \(1 \,cm\) બાજુ ધરાવતા એક ઘન સ્વરૂપે લેવામાં આવે છે. જ્યારે ચુંબકીય તીવ્રતા \(60\times 10^3\, A/m\) આપવામાં આવે ત્યારે તેની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \(20 \times 10^{-6}\,J/T\) થાય છે. તેની ચુંબકીય સસેપ્ટીબિલીટી કેટલી હશે?JEE Mains 2019 Medium
- \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(\frac{{2 + 3isin\;\theta }}{{1 - 2i\sin \theta }}\) એ \(\theta \) ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?JEE Mains 2016 Medium
- આકૃતિમાં એક અવરોધ બતાવેલ છે. તેનું મૂલ્ય અને ટોલરન્સ અનુક્રમે __________ છે
JEE Mains 2019 Medium