JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
વ્યક્તિને દરરોજ સરેરાશ આશરે \(10000\, {~kJ}\) ઊર્જાની જરૂર પડે છે. આ ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી ગ્લુકોઝ \((\)મોલર દળ \(=180.0\, {~g} \,{~mol}^{-1}\) ) \(..... \, {g}\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઉપયોગ કરો : \(\Delta_{{c}} {H}(\) ગ્લુકોઝ \()=-2700\, {~kJ}\, {~mol}^{-1}\) )
- A \(700\)
- B \(667\)
- C \(845\)
- D \(321\)
Answer & Solution
Correct Answer
(B) \(667\)
Step-by-step Solution
Detailed explanation
\(2700\, {~kJ}\) energy requires \(=180\, {gm}\) \(10000\, {~kg}\) energy requires \(=\frac{180 \times 10000}{2700} \,{gm}\) mass of glucose \(=667\, {gm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5.5^{\circ} C\) પર \(C _{6} H _{6}\) ઠારણ પામે છે. તો \(C _{4} H _{10}\) ના \(10\, g\) નું \(200\, g\) \(C _{6} H _{6}\) માં બનાવેલું દ્રાવણ ..... \({ }^{\circ} C\) તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક \(5.12\,{ }^{\circ} C / m\) છે)JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(\mathrm{B}\) _______ \(\pi\)-બંધ ધરાવે છે.
JEE Mains 2024 Medium - પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી \(Fe ^{3+}\) ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે \(....\)JEE Mains 2022 Easy
- નીચેના પૈકી સાચુ વિધાન જણાવો.JEE Mains 2019 Hard
- \(300\,K\) પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે \(1406\,kJ\,mol ^{-1}\) છે.\(C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )\) સંતુલને પહોંચવા માટે જરૂરી \(T \Delta S\) નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) \((-).........\,kJ\). (નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\)JEE Mains 2023 Medium
- જે કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ (\(V\) માં) ગણો. \(F{e^2}+ \left( {aq} \right) + A{g^ + }\left( {aq} \right) \to F{e^{3 + }}\left( {aq} \right) + Ag\left( s \right)\) \(E_{Ag^+/Ag}^o = xV\), \(E_{F{e^{2 + }}/Fe}^o = yV\), \(E_{F{e^{3 + }}/Fe}^o = zV\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો મુખ્ય ક્વોન્ટમ આંક \(n = 6\) હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2015 Hard
- સાયક્લોઆલ્કેન (X) નું બ્રોમિનેશન કરતા, (X) ના એક મોલ દીઠ બ્રોમિનનો એક મોલ વપરાય છે અને નીપજ (Y) મળે છે જેમાં C:Br ગુણોત્તર 3:1 છે. નીપજ (Y) માં બ્રોમિનની ટકાવારી _______ % છે (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1}\) માં \(H : 1, C : 12\), \(O : 16, Br : 80)\))JEE Mains 2026 Easy - બોહરના પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોન \(0.5 \times 10^{-10}\,m\) ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેવું ધારવામાં આવ્યું છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ \(2.2 \times 10^{6}\; {m} / {s}\)હોય, તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ પ્રવાહ \(....\,\times 10^{-2} \;{mA}\) હશે. \(\left.[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 Hard
- \(\tan ^{-1}\left(\frac{1+\sqrt{3}}{3+\sqrt{3}}\right)+\sec ^{-1}\left(\sqrt{\frac{8+4 \sqrt{3}}{6+3 \sqrt{3}}}\right) = ................\)JEE Mains 2023 Hard
- \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 Hard
- નીચે આપેલા માંથી સ્પીસિઝોની સંખ્યા કે જે સમચોરસ પિરામીડલ બંધારણ ધરાવે છે તે \(...........\) \(PF _5, BrF _4^{-}, IF _5 ; BrF _5, XeOF _4, ICl _4^{-}\)JEE Mains 2023 Medium