ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

\(12\,g\) એક વિદ્યુત-અવિભાજ્ય \((A)\)નું દ્રાવણ જ્યારે \(1000\,mL\) પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર \(0.05\,M\) ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.\(A\) નું પ્રમાણ સૂચક સૂત્ર \(CH _2 O\) છે.તો \(A\)નું આણ્વીય દળ \(........\,g\) છે.(નજીકનો પૂર્ણાક)

  1. A \(241\)
  2. B \(242\)
  3. C \(240\)
  4. D \(243\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(240\)

Step-by-step Solution

Detailed explanation

\(\pi_1=\pi_2\) \(\Rightarrow C_1=C_2\) \(\frac{12}{ x }=0.05[ x \rightarrow \text { Molar Mass of } A ]\) \(X =240\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app