ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

બીકરમાં રાખેલા 1 M HCl દ્રાવણના 20 mL માં 2 M NaOH દ્રાવણના 10 mL ઉમેરવામાં આવે છે. હવે, આ મિશ્રણના 10 mL ને 2 મોલ HCl ધરાવતા 100 mL ના માપક ફ્લાસ્કમાં રેડવામાં આવે છે અને નિસ્યંદિત પાણી વડે કદ નિશાન સુધી કરવામાં આવે છે. આ ફ્લાસ્કમાંનું દ્રાવણ _______ છે.

  1. A 0.2 M NaCl દ્રાવણ
  2. B 20 M HCl દ્રાવણ
  3. C 10 M HCl દ્રાવણ
  4. D તટસ્થ દ્રાવણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 20 M HCl દ્રાવણ

Step-by-step Solution

Detailed explanation

જ્યારે 1 M HCl દ્રાવણના 20 ml માં \(10 \mathrm{ml}, 2 \mathrm{M} \mathrm{NaOH}\) દ્રાવણ ઉમેરવામાં આવે છે : \(\mathrm{NaOH}+\mathrm{HCl} \rightarrow \mathrm{NaCl}+\mathrm{H}_2 \mathrm{O}\) પ્રારંભિક : MV \(=2 \times 0.1 \quad \mathrm{MV}=1 \times 0.2\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app