JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
\(2\,g\) "\(X\)" ને \(1\,mole\,water\) માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "\(X\)" નું દળ ટકાવાર \(...........\%\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(10\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Solute \(( X )=2\,g\)
Solvent \(\left( H _2 O \right)=1\) mole \(=18\,g\)
Total mass \(=2+18=20\,g\)
\(\%\) mass of \(X =\frac{2}{20} \times 100=10 \%\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(X\) g કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી \(0.25\) g \(CO_2\) અને \(0.12\) g \(H_2 O\) મળ્યું. જો કાર્બનની ટકાવારી \(25\%\) અને હાઇડ્રોજનની ટકાવારી \(4.89\%\) હોય, તો \(X = \) _____ \(\times 10^{-3}\) g. (નજીકના પૂર્ણાંકમાં) (C, H અને O ના મોલર દળ અનુક્રમે \(12, 1\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 મધ્યમ
- સોડિયમની આયનીકરણ ઊર્જા \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) માં છે. જો \(242 \mathrm{~nm}\) તરંગલંબાઈનું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકરણ કરવા માટે પૂરતું હોય તો, તે _______ છે.JEE Mains 2024 અઘરું
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A\) \(Ni ( CO )_{4}\) \(I\) \(sp ^{3}\) \(B\) \({\left[ Ni ( CN )_{4}\right]^{2-} }\) \(II\) \(S p^{3} d^{2}\) \(C\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-} }\) \(III\) \({d^{2}}\) \(D\) \({\left[ CoF _{6}\right]^{3-} }\) \(IV\) \({s p^{3}}{d s p^{2}}\) JEE Mains 2022 મધ્યમ - વધતી ક્ષેત્ર પ્રબળતાના ક્રમમાં ગોઠવાયેલા લિગેન્ડ્સનો સાચો ક્રમ :JEE Mains 2024 મધ્યમ
- \([Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}\) ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો \(t_{2 g}\) કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?JEE Mains 2022 મધ્યમ
- જ્યારે એક મોલ હેપ્ટેન \((I)\) નું \(T\) તાપમાને દહન કરવામાં આવે ત્યારે \(\Delta H\) અને \(\Delta U\) વચ્ચેનો તફાવત \((\Delta H - \Delta U),\) કોને સમાન થશે ?JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 મધ્યમ
- જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન \(0\,^oC\) હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ \(P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},\) છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન \(T\) હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ \(336 \,ms^{-1}\) હોય તો તાપમાન \(T\) કેટલું .... \(^oC\) હશે?JEE Mains 2019 મધ્યમ
- \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 અઘરું - આપેલ પરિપથ માટે \(t =0\) અને \(t =\infty\) સમયે પ્રવાહ \((i)\) શોધો.
JEE Mains 2021 અઘરું - \(l\) લંબાઈના અને \(d\) વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને \(R\) અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે \(2l\) લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ \(..............d\) થશે.JEE Mains 2022 સરળ
- અવરોધ \(R\) અને ઇન્ડકટર \(L\)ને બેટરી સાથે જોડેલ છે, \(R-L\) પરિપથમાં ઊર્જા મહતમ ઊર્જાના \(25\, \%\) થતા લાગતો સમય શોધો.JEE Mains 2021 અઘરું