ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
  • JEE Mains 2017
  • અઘરું
  • MCQ

એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો.  (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) ) 

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(0.325\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Molar mass of \(CHCl_3\,=\,119.5\,g/mol.\)

Molar mass of \(CH_2Cl_2\,=\,85\,g/mol.\)

Molar of \(CHCl_3\,=\,\frac {11.95}{119.5}\,=\,0.1\,mol.\)

Molar of \(CH_2Cl_2\,=\,\frac {8.5}{85}\,=\,0.1\,mol.\)

Mole fraction of \(CHCl_3\,=\,\frac {0.1}{0.2}\,=\,0.5\,mol\)

Mole fraction of \(CH_2Cl_2\,=\,\frac {0.1}{0.2}\,=\,0.5\,mol\)

(Given-

Vapour pressure of \(CHCl_3\,=\,200\,mm\)  \(Hg\,=\,0.263\,atm\).

Vapour pressure of \(CH_2Cl_2\,=\,415\,mm\)  \(Hg\,=\,0.546\,atm\).)

\((1\,atm\,=\,760\,mm\,Hg)\)

\(\therefore P_{(abovesolution)}\) \(=\) Mole fractiion of \(CHCl_3\times \) (Vapour pressure of \(CHCl_3\) ) \(+\) Mole fractiion of \(CH_2Cl_2\times \) (Vapour pressure of \(CH_2Cl_2\) )

\(=\,0.5\times 0.263\,+\,0.5\times 0.546\,=\,0.4045\)

Mole fraction of \(CHCl_3\) in vapour form

\(=\,\frac {0.1315}{0.4045}\,=\,0.325\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ