JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?
- A \( \Delta H_{mixing} < 0\) (શૂન્ય)
- B \( \Delta H_{mixing} > 0\) (શૂન્ય)
- C \(A - B\) આંતરક્રિયા એ \(A - A\) અને \(B - B\) આંતરક્રિયા કરતા પ્રબળ છે
- D \(A- A, B - B\) અને \(A - B\) આંતરકિયા સમાન છે.
Answer & Solution
Correct Answer
(D) \(A- A, B - B\) અને \(A - B\) આંતરકિયા સમાન છે.
Step-by-step Solution
Detailed explanation
Solutions in which solute - solute and solvent-solvent interactions are almost similar to solute solvent interactions are known as ideal solution
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમઇલેક્ટ્રોનીય આયનોનો સેટ જણાવો.JEE Mains 2019 Hard
- તટસ્થ અથવા આલ્કલાઈન દ્રાવણમાં, \(MnO _4^{-}\) એ થાયોસલ્ફેટનું ઓક્સિડેશન કરે છે તેJEE Mains 2022 Medium
- વિલોપન પ્રકિયા માટે નીચેનામાંથી કયો પ્રકીયક યોગ્ય નથી ?
JEE Mains 2016 Hard - \(KClO _3+6 FeSO _4+3 H _2 SO _4 \rightarrow KCl +3 Fe _2\left( SO _4\right)_3+3 H _2 O\) ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ \(FeSO _4\) ની સાંદ્રતાનું નિરીક્ષણ કરીને \(300\,K\) પર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રારંભિક સાંદ્રતા \(10\,M\) હતી અને અડધા કલાક પછી \(8.8\,M\) થઈ ગઈ હતી. \(Fe _2\left( SO _4\right)_3\) ના ઉત્પાદનનો વેગ એ \(..........\,\times 10^{-6}\,mol\,L ^{-1}\,s ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- નીચેનામાંથી સાચું વિધાન છે :JEE Mains 2025 Medium
- \({P}^{3-}, {S}^{2-}\) \({Ca}^{2+}, {K}^{+}, {Cl}^{-}\) આયનો માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- એક આદર્શ વાયુ દબાણ \((P)\) અને કદ \((V)\) વચ્ચેનો સંબંધ \(P = P_o\left(1 + \left(\dfrac{V_o}{V}\right)^2\right)^{-1}\) જાળવી રાખીને એક પ્રક્રિયામાંથી પસાર થાય છે, જ્યાં \(P_o\) અને \(V_o\) અચળાંક છે. જો બે નમૂનાઓ \(A\) અને \(B\) (પ્રત્યેક બે મોલ) જેમના પ્રારંભિક કદ અનુક્રમે \(V_o\) અને \(3V_o\) છે, તેઓ ઉપર દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય અને સમાન દબાણ પ્રાપ્ત કરે, તો આ નમૂનાઓના તાપમાનનો તફાવત, \(T_B - T_A\) છે _____. (\(R = \) વાયુ અચળાંક)JEE Mains 2026 Hard
- પ્રક્રમ જેમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ છે.JEE Mains 2019 Hard
- વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{x^{2}-3 x+2}{x^{2}+2 x+7}\right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(f(x)=3 \sqrt{x-2}+\sqrt{4-x}\) વાસ્તવિક મૂલ્ય વિધેય છે. જો \(\alpha\) અને \(\beta\) અનુક્રમે \(f\) ની મહત્તમ અને ન્યૂનતમ કિમતો હોય, તો \(\alpha^2+2 \beta^2=\) ...........JEE Mains 2024 Hard
- જે \(\int \frac{\cos x-\sin x}{\sqrt{8-\sin 2 x}} d x=a \sin ^{-1}\left(\frac{\sin x+\cos x}{b}\right)+c\) જ્યાં \(c\) સંકલનનો અચળાંક છે, તો ક્રમયુકત જોડ \((a, b) =\) ..........JEE Mains 2021 Hard
- ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?JEE Mains 2021 Medium