JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)
- A \(41\)
- B \(42\)
- C \(43\)
- D \(44\)
Answer & Solution
Correct Answer
(D) \(44\)
Step-by-step Solution
Detailed explanation
\(CO _{( g )}+ H _2 O _{( g )} \rightleftharpoons CO _{2( g )}+ H _{2( g )}\) \(\begin{array}{lllll} t =0 & 1\,mol & 1\,mol & 0 & 0\end{array}\) at equ. \(1- x \quad 1- x \quad x \quad x\) at equilibrium \(40 \%\) by mass water reacts with \(CO\) \(x=0.4 \quad 1-x=0.6\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ _______ છે.
JEE Mains 2025 Medium - આપેલ પ્રક્રિયાઓ માટે \(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn\) \(Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn\) ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની \(E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V\) અને \(E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V\) છે. \(Sn ^{4+} / Sn ^{2+}\) \(E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}\)માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ \(\times 10^{-2} V\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે \(K _{ a_1,}, K _{ a_2 }\) અને \(K _{ a_3}\) આયનીકરણ અચળાંક છે. \((a)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}\) \((b)\) \(HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}\) \((c)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}\) \(K _{ a _1}, K _{ a _2}\) અન \(K _{ a _3}\) વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). \(\mathrm{Mn}_2 \mathrm{O}_7\) ઓરડાના તાપમાને તેલ છે \(B\). \(\mathrm{V}_2 \mathrm{O}_4\) એસિડ સાથે પ્રતિક્રિયા કરીને \(\mathrm{VO}_2^{2+}\) આપે છે \(C\). \(\mathrm{CrO}\) બેઝિક ઓક્સાઇડ છે \(D\). \(\mathrm{V}_2 \mathrm{O}_5\) એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- નીચે આપેલામાંથી સાચા વિધાનો ની સંખ્યા \(........\) છે. \(A\). \(1s\) કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે. \(B\). \(2s\) કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે. \(C\). કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની \(100 \%\) વિસ્તારનો સમાવેશ કરે છે \(D\). \(P\) અને \(d-\)કક્ષકો અનુક્રમે \(1\) અને \(2\) કોણીય નોડ ધરાવે છે \(E\). ન્યુકિલિયસ પર \(P-\)કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.JEE Mains 2023 Hard
- \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}\) સૂત્રવાળા આર્યન (\(III\)) નો સંકીર્ણ જો તે તેની \(e_g\) કક્ષક માં એક પણ ઇલેક્ટ્રોન ધરાવતો ન હોય તો, \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં \(t = 0\) સમયે કળ \(S\) બંધ છે. \(C_1\) કેપેસીટર પરનો વિજભાર સમય સાથે કેવી રીતે બદલાતો હશે? \(\left( {{C_{eq}}\, = {\kern 1pt} \,\frac{{{C_1}{C_2}}}{{{C_1} + {C_2}}}} \right).\)
JEE Mains 2018 Hard - સમક્ષિતિજ જમીન પરના બિંદુ \(A\) અને \(B\) પર અનુક્રમે \(AD\) અને \(BC\) એ બે શિરોલંબ સ્તંભો છે જો \(AD =8 m , BC =11 m\) અને \(AB =10 m ;\) હોય તો \(M D^{2}+M C^{2}\) ન્યૂનતમ થાય તે રીતે રેખા \(AB\) પરના બિંદુ \(M\) નું બિંદુ \(A\) થી અંતર ............... \(m\) થાયJEE Mains 2020 Hard
- ધારો કે \(y=y(x)\) એ. વિકલ સમીકરણ \(\left(3 y^2-5 x^2\right) y d x+2 x\left(x^2-y^2\right) d y=0\) નો એવો ઉકેલ છે જેથી \(y(1)=1\) થાય તો \(\left|(y(2))^3-12 y(2)\right|=.............\).JEE Mains 2023 Hard
- આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની \(NaOH\) નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં \(NaOH\) નો હેતુ શોધો :JEE Mains 2021 Medium
- જો સમીકરણ સંહિત; \(2 x+3 y-z=5\); \(x+\alpha y+3 z=-4\); \(3 x-y+\beta z=7\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(13 \alpha \beta\) = ...........JEE Mains 2024 Hard
- જો ગણ \(A\) અને \(B\) બે અરિક્ત ઘટનાઓ છે કે જેથી \(A \subset B\) થાય તો આપેલ પૈકી કયુ વિધાન હમેંશા સત્ય છે ?JEE Mains 2019 Hard