JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
આપેલ સંકીર્ણોમાં અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યાનો સાચો ક્રમ શોધો. \(A.\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\);\(B.\) \(\left[ FeF _6\right]^{3-}\); \(C.\) \(\left[ CoF _6\right]^{3-}\); \(D.\) \(\left[ Cr (\text { oxalate })_3\right]^{3-}\); \(E.\) \(\left[ Ni ( CO )_4\right]\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \(A < E < D < C < B\)
- B \(E < A < D < C < B\)
- C \(E < A < B < D < C\)
- D \(A < E < C < B < D\)
Answer & Solution
Correct Answer
(B) \(E < A < D < C < B\)
Step-by-step Solution
Detailed explanation
\(A\). \(\left[ Fe ( CN )_6\right]^{3-} n =1\) \(B\). \(\left[ FeF _6\right]^{3-} n =5\) \(C\). \(\left[ CoF _6\right]^{3-} n =4\) \(D\). \(\left.[\text { Cr(oxalate })_3\right]^{3-} n =3\) \(E\). \(\left[ Ni ( CO )_4\right] n =0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અલ્પ દ્રાવ્ય ક્ષાર \(A _{2} X _{3}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(1.1\) \(10^{-23}\) છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(3 \times 10^{-5}\,S\,m ^{-1}\) હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા \(x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}\) હોય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- \(1 \mathrm{~mole}\) \(\mathrm{MnO}_4^{-}\) દ્વારા ઓકસેલેટ આયનને \(\mathrm{CO}_2\) માં ઓક્સિડાઇઝ કરવા માટે જરૂરી \(\mathrm{H}^{+}\) આયનોના મોલની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.JEE Mains 2019 Hard
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2018 Hard - \(K _{3}\left[ Cr \right.\) (oxalate) \(\left._{3}\right]\) હાજર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા.........JEE Mains 2021 Medium
- સામાન્ય રીતે, કયો ગુણધર્મ (ફક્ત પરિમાણો) જે એક આવર્ત દરમિયાન અન્ય ગુણધર્મોની તુલનામાં વિરુદ્ધ વલણ બતાવે છેJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો સદીશો \(\hat i + \lambda \hat j + \hat k\), \(\hat j + \lambda \hat k\) અને \(\lambda \hat i + \hat k\) થી બનતા સમાંતર ફલકનું ઘનફળ ન્યૂનતમ હોય તો \(\lambda \) મેળવો.JEE Mains 2019 Hard
- જો \(4 + \frac{1}{2}\,{\sin ^2}\,2x - 2\,{\cos ^4}\,x\,,x\, \in R,\) ની ન્યૂનતમ અને મહતમ કિમંતો અનુક્રમે \(m\) અને \(M\) હોય તો \(M - m\) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard
- \(5.0\,Am ^2\) ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને \(0.4\,T\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય \(.........\,J\) થશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં \(\frac{R}{4}\) ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના \(O\) માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
JEE Mains 2017 Hard - ઓકઝેલેટની પરમેગેનેટ સાથે એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયામાં એક મોલ \(CO_2\) ના ઉત્પાદન માટે કેટલા ઇલેક્ટ્રોન શામેલ હશે?JEE Mains 2019 Medium
- અંકો \(0,1,3,4,6,7\) નો ઉપયોગ કરી ત્રણ અંકોની કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય કે જેમાં અંકોનું પુનરાવર્તન શક્ય નથી.JEE Mains 2021 Medium