JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?
- A \(Se,\) \({Tb}\) અને \({Pu}\).
- B \(Se, Te\) અને \(Po.\)
- C \({S}, {Te}\) અને \({Pm}\)
- D \(O, Ti\) અને \(Po.\)
Answer & Solution
Correct Answer
(B) \(Se, Te\) અને \(Po.\)
Step-by-step Solution
Detailed explanation
Group \(16/\)oxygen family is known as Chalcogens the members are \({O}, {S}\), \(Se, Te, Po\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે \((i)\) સેરિક એમોનિયમ નાઈટ્રેટ સાથે લાલ રંગ તેમજ \((ii)\) હકારાત્મક આયોડોફોર્મ કસોટી આપે છે તે \(................\) છે.
JEE Mains 2023 Medium - \(27^{\circ}C\) પર બોમ્બ કેલોરીમીટરમાં \(0.3\,g\) ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) \(0.5^{\circ}C\) વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા \(......\,kJ\,mol^{-1}\).(નજીકનાં પૂર્ણાંકમાં) [આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા \(20\,kJ\,K^{-1}\) છે \(R = 8.3\,JK^{-1}mol^{-1}\). આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.\(C\) અને \(H\) ના પરમાણ્વિય દળ અનુક્રમે \(12\) અને \(1\,g\,mol^{-1}\) છે.]JEE Mains 2023 Hard
- \(\mathrm{CH}_3 \mathrm{COONa}\) અને \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{COONa}\) ના મિશ્રણના વિદ્યુત વિભાજનથી મળતા આલ્કેનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- જો \(BaCl _2\) ના \(5\,moles\) ને \(Na _3 PO _4\) ના \(2\,moles\) સાથે મિશ્ર કરવામાં આવે તો,બનતા \(Ba _3\left( PO _4\right)_2\) ના \(moles\) ની મહત્તમ સંખ્યા \(........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 Hard
- Assuming that \({Ba}({OH})_{2}\) is completely ionised in aqueous solution under the given conditions the concentration of \({H}_{3} {O}^{+}\)ions in \(0.005 \,{M}\) aqueous solution of \({Ba}({OH})_{2}\) at \(298\, {~K}\) is \(.....\times 10^{-12}\) \(mol\) \({L}^{-1}\). (Nearest integer)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.
JEE Mains 2021 Hard - નીચેના પૈકી ક્યો અણુ અનુચુંબકીય છે ?JEE Mains 2014 Hard
- \(2 \times 10^{-3} \mathrm{~T}\) નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન \(\mathrm{Y}\) અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં રહેલ \(20 \mathrm{~cm}\) અને \(10 \mathrm{~cm}\) લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી \(5\) \(A\) વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ \(\mathrm{X}\) અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે,\(f(x)=2 \cos ^{-1} x+4 \cot ^{-1} x-3 x^{2}-2 x+10, x \in[-\) \(1,1]\). જો આ વિધેય \(f\)નો વિસ્તાર \([ a , b ]\) હોય,તો \(4 a -\) \(b=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- બે કારો \( P\) અને \(Q \) બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે \( x_p(t)=at+bt^2 \) તથા \(x_Q(t)= ft- t^2\) સૂત્રો દ્વારા આપવામાં આવેલાં છે. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે?JEE Mains 2022 Medium
- જો \(a_{1}, a_{2}, a_{3}, \ldots\) એ સમગુણોતર શ્રેણીમાં છે કે જેથી \(a_{1}<0\) ; \(a_{1}+a_{2}=4\) અને \(a_{3}+a_{4}=16.\) જો \(\sum\limits_{i=1}^{9} a_{i}=4 \lambda,\) તો \(\lambda\) મેળવો.JEE Mains 2020 Hard