JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\({Ga}^{+}\) આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક \( ..... \) છે (પરમાણ્વીય ક્રમાંક \({Ga}=31\) )
- A \(0\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\({Ga}^{+}: {1s}^{2} \,2 {~s}^{2}\, 2 {P}^{6}\, 3 {~s}^{2} \,3 {p}^{6}\, 3 {~d}^{10} \,4 {~s}^{2}\) last orbital \(=\) \({s}\) The azimuthal quantum number for the valenceelectrons \((4s-\)subshell) of \({Ga}+\) ion is zero\((0).\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(BeCl _{2}\) ની \(LiAlH _{4}\) સાથે પ્રક્રિયા થઈ શું આપે છે \(?\)JEE Mains 2022 Medium
- બે પ્રક્રિયાઓ \(A \xrightarrow{ k _1} B\) અને \(C \xrightarrow{ k _2} D\) ને ધ્યાનમાં લો. જો પ્રક્રિયા \(A \longrightarrow B\) નો વેગ અચળાંક \(\left( k _1\right)\) ને આપેલ સમીકરણ \(\log _{10} k=14.34-\frac{1.5 \times 10^4}{T / K}\) દ્વારા અભિવ્યક્ત (રજૂ) કરી શકાય અને \(C \longrightarrow D\) પ્રક્રિયા \(\left( Ea _2\right)\) ની સક્રિયકરણ શક્તિ \(A \longrightarrow B\) પ્રક્રિયા \(\left(E a_1\right)\) કરતાં \(\frac{1}{5}^{\text {th }}\) જેટલી હોય તો પછી \(\left( Ea _2\right)\) નું મૂલ્ય ________ \(kJ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- \(1\,g\) અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક \(A\) અને \(B\) કે જેના ebullioscopic constants નો ગુણોતર \(1 : 5.\) છે તેના \(100\,g\) માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર \(\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}\) જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલા પૈકી કયો સંકીર્ણ,રેખાંશિક સમધટક \((Meridional\,isomer)\)નાં રૂપે મળવાની સંભાવના છે.JEE Mains 2023 Medium
- એમિનો એસિડ (A) અને હોર્મોન (B) ની સાચી જોડ ઓળખો, જે એમિનો એસિડ (A) નું આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે.
(T અને Y એમિનો એસિડના એક અક્ષરના સંકેત દર્શાવે છે)એમિનો એસિડ (A) હોર્મોન (B) JEE Mains 2026 Medium - તત્વોની પાઉલીંગ વિધુતઋણતાના સંદર્ભમાં નીચેનામાથી સાચો ક્રમ કયો થશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.JEE Mains 2023 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=5, x+2 y+\lambda^2 z=9, x+3 y+\lambda z=\mu\) ધ્યાને લો, જ્યાં \(\lambda, \mu \in \mathbb{R}\). તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે પ્રકાશના કિરણો બિંદુ 1 અને 2 પર એક પારદર્શક દ્રવ્યના બ્લોક પર અનુક્રમે \(\theta_1\) અને \(\theta_{2^{\prime}}\) કોણ સાથે આપાત થાય છે. વક્રીભવન પછી, કિરણો બિંદુ 3 પર છેદે છે જે બ્લોકના બીજા છેડેની આંતરપૃષ્ઠ પર બરાબર આવેલું છે. આપેલ છે કે: 1 અને 2 વચ્ચેનું અંતર, \(\mathrm{d}=4 \sqrt{3} \mathrm{~cm}\) અને \(\theta_1=\theta_2=\cos ^{-1}\left(\frac{\mathrm{n}_2}{2 \mathrm{n}_1}\right)\), જ્યાં બ્લોકનો વક્રીભવનાંક \(\mathrm{n}_2\gt\) બહારના માધ્યમના વક્રીભવનાંક \(\mathrm{n}_1\) કરતાં વધુ છે, તો બ્લોકની જાડાઈ ________ cm છે.
JEE Mains 2025 Hard - બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
- હવામાં ગતિ કરતું પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ (વક્રીભવનાંક 1.0) 50 cm વક્રતા ત્રિજ્યાવાળી બહિર્ગોળ ગોળાકાર કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે. કિરણો ગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્રથી x cm અંતરે આવેલા એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. x નું મૂલ્ય __________ cm છે.JEE Mains 2026 Medium
- \(\lim _{n \rightarrow \infty}\left(\sum_{k=1}^n \frac{k^3+6 k^2+11 k+5}{(k+3)!}\right)\) = __________JEE Mains 2025 Hard