ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટની વચ્ચે પાણી છે.તેમને જુદી પાડવા મુશ્કેલ છે કારણ કે તેમની વચ્ચે રહેલ પાણી બાજુ પરથી નળાકાર સપાટી બનાવે છે જેના કારણે ત્યાં વાતાવરણ કરતાં ઓછું દબાણ ઉત્પન્ન થાય છે.જો નળાકાર સપાટીની ત્રિજ્યા \(R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય તો બંન્ને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટે?

  1. A \(\frac {T}{R}\)
  2. B \(\frac {4T}{R}\)
  3. C \(\frac {T}{4R}\)
  4. D \(\frac {2T}{R}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac {2T}{R}\)

Step-by-step Solution

Detailed explanation

\(d=2 R \cos \theta\) Pressure difference across a double curvature film \(\Delta P=2 T\left(\frac{1}{R_{1}}+\frac{1}{R_{2}}\right)\) \(\because \quad R_{1}=R\) and \(R_{2}=\infty\) \(\Delta P=2 T\left(\frac{1}{R}+\frac{1}{\infty}\right)\) \(\Delta P=\frac{2T}{R}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app