JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેનામાંથી પ્રકાશીય સક્રિય સંયોજનોની કુલ સંખ્યા _______ છે.

- A \(5\)
- B \(8\)
- C \(1\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સ્પીસીઝો પૈકી \(N _2, N _2{ }^{+}, N _2{ }^{-}, N _2{ }^{2-}, O _2, O _2{ }^{+}, O _2{ }^{-}, O _2{ }^{2-}\) પ્રતિચુંબકીયતા દર્શાવતી સ્પિસીઝોની સંખ્યા \(......\) છે.JEE Mains 2022 Medium
- નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે. કારણ \(R :\) બોરીક એસિડ પોતાની રીતે \(H ^{+}\) આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી \(OH ^{-}\) મેળવે છે અને \(H ^{+}\)આયન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]JEE Mains 2021 Hard
- આ તત્વના ભૌતિક ગુણધર્મો છે \((A)\) ઊર્ધ્વપાતન એન્થાલ્પી \((B)\) આયનીકરણ એન્થાલ્પી \((C)\) હાઈડ્રેશન એન્થાલ્પી \((D)\) ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.JEE Mains 2021 Easy
- સંયોજન \(\mathrm{MX}_2\) ના નિરીક્ષિત અને સામાન્ય મોલર દળ અનુક્રમે 65.6 અને 164 છે. \(\mathrm{MX}_2\) ના આયનીકરણની ટકાવારી અંશ _______ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CH}_3-\mathrm{O}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયા અનુભવશે, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
વિધાન II :
ખૂબ સરળતાથી \(S_N 2\) પ્રક્રિયા અનુભવશે નહીં, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રત્યેક સ્વતંત્ર સ્લિટ વડે ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતા \(I_0\) છે. બે સ્લિટો વચ્ચેનું અંતર 2 mm છે. સ્લિટથી પડદાનું અંતર 10 m છે. પ્રકાશની તરંગલંબાઈ 6000 Å છે. પડદા પર કોઈ એક સ્લિટની સામેના સ્થાને પ્રકાશની તીવ્રતા __________ છે.JEE Mains 2026 Medium
- ધારો કે \((2^{1-a} + 2^{1+a})\), \(f(a)\), \((3^a + 3^{-a})\) સમાંતર શ્રેણીમાં છે અને \(\alpha\) એ \(f(a)\) નું ન્યૂનતમ મૂલ્ય છે. તો સંકલિત \(\int_{\log_e(\alpha-1)}^{\log_e(\alpha)} \dfrac{dx}{(e^{2x} - e^{-2x})}\) નું મૂલ્ય શોધો :JEE Mains 2026 Hard
- \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- આયનીય સંયોજન \(XY\) ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ \(BaCl_2\) ના પાણીમાંના \(0.01\,M\) દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં \(XY\) ની સાંદ્રતા (\(mol\,L^{-1}\) માં) ગણો.JEE Mains 2019 Hard
- પ્રક્રિયા \( N_{2}O_{4}\rightleftharpoons 2NO_{2} \) માટે, નીચે દર્શાવ્યા પ્રમાણે આલેખ દોરેલો છે. સાચાં વિધાનો ઓળખો.
A. પ્રક્રિયા માટે પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર -5.40 kJ mol⁻¹ છે.
B. જેમ કે આલેખમાં \( \Delta G^{\ominus} \) ધન છે, \( N_{2}O_{4} \) એ \( NO_{2} \) માં બિલકુલ વિયોજિત થશે નહીં.
C. પ્રતિગામી પ્રક્રિયા પૂર્ણ થશે.
D. જ્યારે 1 મોલ \( N_{2}O_{4} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે \( \Delta G^{\ominus}=-0.84 \, kJ \, mol^{-1} \) નું મૂલ્ય મળે છે.
E. જ્યારે 2 મોલ \( NO_{2} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે સંતુલન મિશ્રણ માટે \( \Delta G^{\ominus} \) -6.24 kJ mol⁻¹ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard