JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\({AgCl}\)ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે જ્યારે જ્યારે અષ્ટફલકીય સવર્ગ સંયોજનનો એક મોલ પ્રમાણસુચક સૂત્ર \({CrCl}_{3} \cdot 3 {NH}_{3} \cdot 3 {H}_{2} {O}\) સાથે વધુ સિલ્વર નાઈટ્રેટની સાથે પ્રક્રિયા આપે છે. ધાતુ આયનની દ્વીતીય વેલેન્સીને સંતોષતા ક્લોરાઇડ આયનોની સંખ્યા \(......\) છે.
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
Mole of \({AgCl}\) precipitated is equal the mole of \({Cl}^{-}\)present in ionization sphere.…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રતિક્રિયા શ્રેણીનો વિચાર કરો:
\(\begin{array}{lll}\underset{\text {સંયોજન }( x )}{ } \frac{\begin{array}{c}\text { (i) } CO _2, NaOH , 120^{\circ} C , \\ \text {ઉચ્ચ દબાણ }\end{array}}{\text { (ii) } H _3 O ^{+}} & \text {સંયોજન }( y ) \\ {[76.6 \% C , 6.38 \% H ,} & \text { (મુખ્ય ઉત્પાદન) } \\ \text {બાષ્પ ઘનતા } 47] & & \end{array}\)
સંયોજન (y) તટસ્થ \(FeCl _3\) દ્રાવણ સાથે લાક્ષણિક રંગ આપે છે.
ઉપરોક્ત શ્રેણી માટે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.JEE Mains 2026 Medium - નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)JEE Mains 2025 Easy
- ધાતુ સંકિર્ણ જે પ્રતિચુંબકીય છે તે શોધો. (પરમાણુ ક્રમાંક: \(Fe , 26 ; Cu , 29)\)JEE Mains 2022 Easy
- નીચેનામાંથી કયું એક વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2022 Easy
- નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :JEE Mains 2026 Medium - એલેનાયલ ગ્લાયસાયલ લ્યુસાયલ એલેનાયલ વેલાઈનમાં પેપ્ટાઈડ લીકેજ/લીકેજીસ (બંધ/બંધનો)\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે , તો રેખીય સમીકરણો \([sin \,\theta ] x + [-cos\,\theta ] y = 0\) ; \([cot \,\theta ] x + y = 0\) માટે . . . .JEE Mains 2019 Hard
- આપેલ ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. નીપજ \((P)\) ના પ્રતિઅણુ હાજર ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા ________ છે.
JEE Mains 2024 Hard - જો બિંદુ \(P (a, 2, a)\) નું રેખા \(\frac{x}{2}=\frac{y+a}{1}=\frac{z}{1}\) માંનું પ્રતિબિંબ Q હોય તથા બિંદુ Q નું રેખા \(\frac{x-2 b}{2}=\frac{y-a}{1}=\frac{z+2 b}{-5}\) માં નું પ્રતિબિંબ P હોય, તો a + b = ___ .JEE Mains 2026 Hard
- નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 Medium - \((1+x)^{10}\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x^{10-r}\) નો સણગુણક જો \(a_r\) હોય., તો \(\sum \limits_{r=1}^{10} r^3\left(\frac{a_r}{a_{r-1}}\right)^2=...............\)JEE Mains 2023 Hard
- સંખ્યાઓ \(1,2,3, \ldots ., 18\) માંથી પાંચ સંખ્યાઓ \(x_{1}, x_{2}, x_{3}, x_{4}, x_{5}\) ને યાદચ્છિક રીતે પસંદ કરી ચઢતા ક્રમમાં \(\left( x _{1}< x _{2}< x _{3}< x _{4}< x _{5}\right)\) તો \(x_{2}=7\) અને \(x_{4}=11\) ની સંભાવના \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard