JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(\frac{1}{2} H _2( g )+ AgCl ( s ) \rightleftharpoons H ^{+}( aq )+ Cl ^{-}( aq )+ Ag ( s )\) પ્રક્રિયા એ આપેલ કયા ગેલ્વોનિક કોષ માં થાય છે ?
- A \(Pt \mid H _2\) (g) \(\left| KCl \left( sol ^{ n }\right)\right| \operatorname{AgCl}( s ) \mid Ag\)
- B \(Pt \left| H _2( g )\right| HCl \left( sol ^{ n }\right)| AgCl ( s )| Ag\)
- C \(Ag | AgCl ( s )| KCl \left( sol ^{ I }\right)| AgCl ( s )| Ag\)
- D \(Pt \left| H _2( g )\right| HCl \left( sol ^{ n }\right)\left| AgNO _3\left( sol ^{ n }\right)\right| Ag\)
Answer & Solution
Correct Answer
(B) \(Pt \left| H _2( g )\right| HCl \left( sol ^{ n }\right)| AgCl ( s )| Ag\)
Step-by-step Solution
Detailed explanation
Anode : \(\frac{1}{2} H _2( g ) \rightleftharpoons H ^{+}( aq )+ e ^{-}\) Cathode : \(AgCl ( s )+ e ^{-} \rightarrow Ag ( s )+ Cl ^{-}( aq )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 Medium - નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
JEE Mains 2013 Hard - \(100\,ms^{-1}\) ના વેગથી ગતિ કરતા \(6.63\,g\) દળની કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2014 Medium
- \(\mathrm{CrCl}_3 \cdot \mathrm{xNH}_3\) એક સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે. આ સંકીર્ણનું 0.1 મોલલ જલીય દ્રાવણ \(0.558^{\circ} \mathrm{C}\) ઠારબિંદુ અવનમન દર્શાવે છે. આ સંકીર્ણનું \(100 \%\) આયનીકરણ અને Cr નો સવર્ગ આંક 6 છે એમ ધારતા, સંકીર્ણ _______ હશે.
(આપેલ છે \(\mathrm{K}_{\mathrm{f}}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2025 Hard - વિદ્યુતવિભાજનની પ્રક્રિયા દ્વારા \(\mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_8\) મેળવવા માટે નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્યનો ઉપયોગ કરી શકાય છે?JEE Mains 2025 Hard
- ધારો કે હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષાની ત્રિજ્યા \(0.6 \mathring A\) છે. તો \(He\) ની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા. \(.............picometers\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- વક્ર \(f(x)=e^{8 x}-e^{6 x}-3 e^{4 x}-e^{2 x}+1, x \in R\),એ \(x-\)અક્ષને જ્યાં છેદે તે બિંદુઓની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- વાસ્તવિક સંખ્યા \(\alpha\) અને \(\beta\) માટે આપેલ સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો. \(x+y-z=2, x+2 y+\alpha z=1,2 x-y+z=\beta\) આપેલ સમીકરણ સંહતિના અસંખ્ય બીજો હોય તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(\vec a = 2\hat i + \hat j - 2\hat k\) અને \(\vec b = \hat i + \hat j\) . ધારો કે \(\vec c\) એવો સદિશ છે કે જેથી \(\left| {\vec c - \vec a} \right| = 3,\;\left| {\left( {\vec a \times \vec b} \right) \times \vec c} \right| = 3\) તથા \(\vec c\) અને \(\vec a \times \vec b\) વચ્ચેનો ખૂણો \(30^\circ \) થાય ,તો \(\vec a \cdot \vec c\) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2019 Medium
- \(FeO _4^{2-} \stackrel{+2.2\,V }{\longrightarrow} Fe ^{3+} \stackrel{+0.70\,V }{\longrightarrow} Fe ^{2+} \stackrel{-0.45\,V }{\longrightarrow} Fe ^0\) \(E _{ FeO _4^{2-} / Fe ^{2+}}^\theta\) એ \(x \times 10^{-3} V\). તો \(x\) નું મૂલ્ય \(.........\).છે.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : સમૂહ 14 ના તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13 ના અનુવર્તી તત્ત્વો કરતાં વધારે હોય છે.
વિધાન (II) : સમૂહ 13 ના તત્ત્વોના ગલનબિંદુઓ અને ઉત્કલનબિંદુઓ સમૂહ 14 ના અનુવર્તી તત્ત્વોના કરતાં સામાન્ય રીતે ઘણા વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy