JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
\(1 \times 10^{-5}\,M \textrm {AgNO } _ { 3 }\) ને \(AgBr\)ના \(1\,L\) સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરવામાં આવે છે.\(298\,K\) આ દ્રાવણની વાહકતા \(.........\times 10^{-8}\,S\,m ^{-1}\) છે. \(\left[\right.\) આપેલ : \(K _{ sp }( AgBr )=4.9 \times 10^{-13}\) at \(298 K\) \(\lambda_{ Ag ^{+}}^0=6 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\lambda_{ Br ^{-}}^0=8 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\left.\lambda_{ NO _3^{-}}^0=7 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\right]\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(14\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\({\left[ Ag ^{+}\right]=10^{-5}}\)
\({\left[ NO _3^{-}\right]=10^{-5}}\)
\({\left[ Br ^{-}\right]=\frac{ Ksp }{\left[ Ag ^{+}\right]}=4.9 \times 10^{-8}}\)
\(\Lambda_{ m }=\frac{ k }{1000 \times M }\)
For \(Ag ^{+}\)
\(6 \times 10^{-3}=\frac{ K _{ Ag ^{+}}}{1000 \times 10^{-5}}\)
\(K _{ Ag +}=6 \times 10^{-5}\)
\(\Rightarrow 6000 \times 10^{-8}\)
\(\text { for } Br ^{-}\)
\(8 \times 10^{-3}=\frac{ K _{ Br ^{-}}}{1000 \times 4.9 \times 10^{-8}}\)
\(K _{ BI -}=39.2 \times 10^{-8}\)
\(\text { for } NO _3^{-}\)
\(7 \times 10^{-3} =\frac{ K _{ No -}^3}{1000 \times 10^{-5}}\)
\(K _{ No _3} =7 \times 10^{-5}\)
\(=7000 \times 10^{-8}\)
Conductivity of solution
\(\Rightarrow(6000+7000+39.2) \times 10^{-8}\)
\(\Rightarrow 13039.2 \times 10^{-8} S m ^{-1}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- આપેલ સંરચનાને લગતું ખોટું વિધાન _______ છે.
JEE Mains 2024 મધ્યમ - સ્પ્રિંગના સંકોચન દરમિયાન \(10\,kJ\) કાર્ય થાય છે અને \(2\,kJ\) ઉષ્મા તરીકે પર્યાવરણમાં મુક્ત થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) (\(kJ\) માં) જણાવો.JEE Mains 2019 અઘરું
- \(4 {~g}\) \({NaOH}\) અને \({Na}_{2} {CO}_{3}\)નું \({x}\, {g}\) \({NaOH}\) અને \({y}\, {g}\) \({Na}_{2} {CO}_{3}\)નું સમમોલર મિશ્રણ છે.\(x\)નું મૂલ્ય \(.....\,g.\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I :\) પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમા થતો ધટાડો \(B\) થી \(Al\) મા \(Al\) થી \(Ga\) કરતા ધણો વધારે છે. વિધાન\(-II\) : \(Ga\) માં \(d-\)કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભ આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલા સંયોજનના \(pKa\) મૂલ્યનો ચઢતો ક્રમ શું થશે?
JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક કણની ગતિનું સમીકરણ \(x = a \sin\left(50t + \dfrac{\pi}{3}\right)\) cm દ્વારા અપાય છે. કણ \(t_1\) સમયે સ્થિર થશે અને \(t_2\) સમયે તેનો પ્રવેગ શૂન્ય થશે. \(t_1\) અને \(t_2\) અનુક્રમે _______ છે.JEE Mains 2026 મધ્યમ
- એસીટીલાઈડ \((Acetylide)\) આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....JEE Mains 2023 મધ્યમ
- \(298\,K\) પર, પાણીમાં સિલ્વર કલોરાઈડની દ્રાવ્યતા \(1.434 \times 10^{-3}\,g\,L ^{-1}\) છે સિલ્વર ક્લોરાઈડ માટે \(-logK_{sp}\) નું મૂલ્ય \(...........\) છે.(આપેલ:મોલર દળ:\(Ag=107.9\,g\,mol^{-1}\) અને \(Cl=35.5\,g\,mol^{-1}\))JEE Mains 2023 અઘરું
- \(\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}\) નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ \(20,300\, cm ^{-1}\) સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું \((CFSE)\) નું કિલો/જૂલ\(^{-1}\).......JEE Mains 2020 મધ્યમ
- એક કાર સ્થિર સ્થિતિમાંથી \(\alpha\) જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી \(\beta\) જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય \(t\) સેકન્ડ હોય, તો કારે કાપેલ કુલ અંતર કેટલું હશે?JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાનને વિધાન A (Assertion A) અને બીજાને કારણ R (Reason R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન I: \(n\) મોલ આદર્શ વાયુ ધરાવતી પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U = n C_v (T_f - T_i) = \dfrac{nR}{\gamma - 1}(T_f - T_i)\) તરીકે લખી શકાય, જ્યાં \(\gamma = \dfrac{C_p}{C_v}\), \(T_i =\) પ્રારંભિક તાપમાન, \(T_f =\) અંતિમ તાપમાન.
વિધાન II: સ્વાતંત્ર્ય માત્રા \(f\) અને \(\gamma (= C_p/C_v)\) વચ્ચેનો સંબંધ \(\left(\gamma = 1 + \dfrac{2}{f}\right)\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 મધ્યમ