JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ \(\hat{i}\), અને ગતિપથનું સમીકરણ \(y=5 x(1-x) \) છે.તો પ્રારંભિક વેગનો \(y-\)ઘટક \(.......\hat{j}\) હશે.(\(g=10\,m / s ^{2}\) ) લો.
- A \(4\)
- B \(3\)
- C \(5\)
- D \(80\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(u_{x}=1\) \(y=5 x(1-x)\) \(\frac{d y}{d t}=5 \frac{d x}{d t}-10 x \frac{d x}{d t}\) For initial \(y\)-component of velocity \(u _{ y }=\left(\frac{ dy }{ dt }\right)_{ x =0} \Rightarrow 5(1)=5\) \(\overrightarrow{ u }_{ y }=5\,\hat{j }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2.0\) હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં \(I =2 \sin \left( t ^{2}\right) A\) એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ \(0\) થી બદલાઈને \(2\,A\) થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 Medium
- એક દ્વિ-પરમાણ્વિક \(\left(\gamma=\frac{7}{5}\right)\) નું દબાણ \(P _1\) અને ઘનતા \(d _1\) એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને \(P _2\left( > P _1\right)\) અને \(d _2\) થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. \((\frac{ d _2}{ d _1}=32\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(200 \, \frac{ N }{ C }\) સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે \(30^{\circ}\) નો કોણ રચે છે. \(1\, kg\) દળ અને \(5\, mC\) વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી \(1\, m\) ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક \(0.2\) હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.(\(s\) માં) \(\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.\); \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]\)
JEE Mains 2021 Hard - \(10\, kg\) નો દડો \(10 \sqrt{3} m / s\)નાં વેગથી \(x-\)અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા \(20\, kg\)ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,\(20\, kg\)નાં દડાના બે ટુકડા થાય છે.એક \(10\, kg\)નાં ટુકડા \(y-\) અક્ષ પર \(10\) \(m / s\)નાં વેગથી ગતિ કરે છે.બીજો \(10\, kg\)નો ટુકડો \(x-\)અક્ષ સાથે \(30^{\circ}\) નાં ખૂણે \(x\, m / s\)નાં વેગથી ગતિ કરે છે , તો \(x=......\)
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium - આદર્શ વાયુનું તાપમાન \(200\,K\) થી \(800\,K\) સુધી વધે છે. જો \(200\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ \(v_0\) છે. તો \(800\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ કેટલી થાય?JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો \(5\,\) છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા \((C_p)\) અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \((C_v)\) નો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2017 Easy
- જો \(\bigcup \limits_{i=1}^{50} X_{i}=\bigcup \limits_{i=1}^{n} Y_{i}=T\) જ્યાં દરેક \(X_{i}\) માં \(10\) ઘટકો હોય અને દરેક \(Y_{i}\) માં \(5\) ઘટકો છે અને ગણ \(T\) ના દરેક ઘટકમાં બરાબર \(20\) ઘટકો ગણ \(X_{i}\) ના અને બરાબર \(6\) ઘટકો ગણ \(Y_{i}\) ના હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
- એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે.JEE Mains 2022 Hard
- ધારોકે વર્ગ \(A\)ના \(100\) વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(40\) અને \(\alpha( > 0)\) છે તથા વર્ગ \(B\)ના \(n\) વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(55\) અને \(30-\alpha\) છે.જો \(100+n\)ના સંયુક્ત વર્ગના ગુણોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(50\) અને \(350\) હોય,તો વર્ગ \(A\) અને વર્ગ \(B\)ના વિચરણનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- જો \(f(x)=\frac{2^{2 x}}{2^{2 x}+2}, x \in R\) હોય તો, \(f\left(\frac{1}{2023}\right)+f\left(\frac{2}{2023}\right)+\ldots \ldots . .+f\left(\frac{2022}{2023}\right)=..........\)JEE Mains 2023 Hard