JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.
- A \((a)\) અને \((b)\)
- B \((a), (b)\) અને \((c)\)
- C \((b)\) અને \((c)\)
- D \((a), (b)\) અને \((d)\)
Answer & Solution
Correct Answer
(B) \((a), (b)\) અને \((c)\)
Step-by-step Solution
Detailed explanation
\((a)\,\mathop {\mathop {{H_2}S{O_4}}\limits_{400 \times 1 = 40} }\limits_{20} + \mathop {\mathop {2NaOH}\limits_{400 \times 1 = 40} }\limits_0 \to N{a_2}S{O_4} + 2{H_2}O\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?JEE Mains 2017 Easy
- \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 Medium
- સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં એક કાર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કર્ષણની સાથે \(\mathrm{FeSO}_4\) ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ ક્યાં તત્ત્વ/ તત્ત્વોની હાજરી સૂચવે છે?JEE Mains 2024 Hard
- એક નિશ્ચિત તાપમાન \(0.0025\,M\) એસિટિક એસિડ ની વિશિષ્ટ વાહકતા \(5 \times 10^{-5}\,S\,cm ^{-1}\) છે.એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(......\times 10^{-7}\) છે. (નજીકનો પૂર્ણાક) ( \(CH _3 COOH\) ની સિમીત મોલર વાહક્તા \(400\,S\,cm ^2\, mol ^{-1}\) તરીકે ધ્યાનમાં લો,)JEE Mains 2023 Medium
- એક નિર્બળ ઍસિડ HA નું વિયોજન અંશ x છે. કયો વિકલ્પ ( pH - \(\mathrm{pK}_{\mathrm{a}}\) ) માટે સાચું પદ દર્શાવે છે?JEE Mains 2025 Medium
- નીચે આપેલા સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરફના ચઢતા વલણ દર્શાવતાનો સાચો ક્રમ શોધો.
JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- વિકલ સમીકરણ \({y^2}dx + \left( {x - \frac{1}{y}} \right)dy = 0\) આપેલ છે . જો \(x=1\) હોય તો \(y = 1\) આપેલ છે તો \(x\) ની કઈ કિમંત માટે \(y = 2\) મળે.JEE Mains 2019 Hard
- અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધવાની દૃષ્ટિસ્થાન ભેદની રીતમાં વસ્તુને હંમેશા ________ રાખવી જોઈએ.JEE Mains 2026 Easy
- એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો. (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.અને નીપજ '\(X\)' નો ઉપયોગ શું છે?
JEE Mains 2020 Hard - \(\mathrm{A}, \mathrm{B}\) અને C અનુક્રમે ડિસ્ક, નક્કર ગોળો અને ગોળાકાર કવચ છે, જે સમાન ત્રિજ્યા અને દળ ધરાવે છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે.

આપેલ તંત્રની \(P Q\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{X}{15} I\) છે, જ્યાં \(I\) એ ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. x નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - અંતરાલ \([0,2 \pi]\) માં સમીકરણ \(x +2 \tan x =\frac{\pi}{2}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard