JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે?
- A \(400\)
- B \(600\)
- C \(500\)
- D \(700\)
Answer & Solution
Correct Answer
(B) \(600\)
Step-by-step Solution
Detailed explanation
\(\beta=\frac{\lambda D }{ d }\) \(\lambda=\frac{\beta d }{ D }\) \(\lambda=\frac{6 \times 10^{-3} \times 10^{-3}}{10}\) \(\lambda=6 \times 10^{-7} m =600 \times 10^{-9} m\) \(\lambda=600 nm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10^{-4} \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો \(30 \mathrm{~cm}\) ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. \(2 \pi \mathrm{C}\) મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે \(30 \mathrm{pC}\) મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____\(\mathrm{N}\) છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)\(\left(\right.\) ને, \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\) એકમ \()\)JEE Mains 2024 Hard
- સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાન, વેગ અને પ્રવેગના માન કોઈ ચોક્કસ ક્ષણે અનુક્રમે \(4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}\) અને \(16 \mathrm{~ms}^{-2}\) છે. આ ગતિનો કંપવિસ્તાર \(\sqrt{\mathrm{x}} \mathrm{m}\) છે, જ્યાં \(\mathrm{x}\) એ _______ છે.JEE Mains 2024 Hard
- એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા \(I\) છે. બે પોલેરોઇડ્સ \({P}_{1}\) અને \({P}_{2}\) ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \({I} / 2\) મળે, તો \({P}_{2}\) ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \(\frac{3 I}{8}\) મળે?JEE Mains 2021 Medium
- \({x}\,>\,0\) વિસ્તારમાં \(1 \,{T}\) જેટલું અચળ ચુંબકીયક્ષેત્ર લગાવવામાં આવે છે. \(1 \,{m}\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગ \(1 \,{m} / {s}\) aના વેગથી \(x-\) અક્ષ પર ગતિ કરે છે. \(t=0s\) સમયે તેનું કેન્દ્ર \({x}=-1 \,{m}\) પર છે. \(t=1\, s\) સમયે તેમાં ઉદ્ભવતો \(emf\) (\({V}\) માં) કેટલો હશે? (રિંગનો વેગ બદલાતો નથી તેમ ધારો) (In \({V}\))
JEE Mains 2021 Hard - જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Medium
- બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર \(1: 4\) છે. આ વ્યતિકરણ ભાત માટે \(\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}\) એ \(\frac{2 \alpha+1}{\beta+3}\) મળે છે,તો \(\frac{\alpha}{\beta}\) \(....\) થશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(P =\left[\begin{array}{ccc}3 & -1 & -2 \\ 2 & 0 & \alpha \\ 3 & -5 & 0\end{array}\right],\) જ્યાં \(\alpha \in R .\) ધારોકે શ્રેણિક \(Q =\left[ q _{ ij }\right]\) એ કોઈક શૂન્યતર \(k \in R\) માટે \(PQ = kI _{3}\) નું, સમાધાન કરે છે. તો \(q _{23}=-\frac{ k }{8}\) અને \(|Q|=\frac{k^{2}}{2}\) હોય, તો \(\alpha^{2}+k^{2}=.........\)JEE Mains 2021 Hard
- સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર \(a\) છે,સમતોલન સ્થાનથી કેટલા અંતરે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય?JEE Mains 2021 Medium
- યંગના બે સ્લીટના પ્રયોગમાં \(800\,nm\) તરંગલંબાઇનો પ્રકાશ બંને સ્લીટ પર આપાત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A _1 A _2\) ને જોડતી રેખા \(A _1 P\) લંબ છે. જો બિંદુ \(P\) આગળ ન્યૂનતમ રયાય તો સ્લીટ વચ્ચેનું અંતર \(.......\,mm\) થાય.
JEE Mains 2023 Medium - \(2 \sin \left(\frac{\pi}{22}\right) \sin \left(\frac{3 \pi}{22}\right) \sin \left(\frac{5 \pi}{22}\right) \sin \left(\frac{7 \pi}{22}\right) \sin \left(\frac{9 \pi}{22}\right)\) =JEE Mains 2022 Medium
- \(m\) ગ્રામ દળના પાણીને \(T_1\) થી \(T_2\) સુધી તાપમાન વધારવા માટે ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા \(1 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, તો પાણીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે :JEE Mains 2025 Medium
- બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ \(\;{\overrightarrow {\;F} _1}\) અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ \(\overrightarrow {{F_2}} \) છે,તો _________JEE Mains 2015 Medium