JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\,K\) પર \(10\,mmol Cr _2 O _7^{2-}\) અને \(100\,mmol\,Cr ^{3+}\) ધરાવતું દ્રાવણ એ \(3\,pH\) દર્શાવે છે. આપેલ : \(Cr _2 O _7^{2-} \rightarrow Cr ^{3+} ; E ^0=1.330\,V\) અને \(\frac{2.303 RT }{ F }=0.059\,V\) અર્ધ કોષ પ્રક્રિયા માટે નો પોટેન્શિયલ \(x \times 10^{-3}\,V\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.
- A \(916\)
- B \(915\)
- C \(917\)
- D \(914\)
Answer & Solution
Correct Answer
(C) \(917\)
Step-by-step Solution
Detailed explanation
\(Cr _2 O _7^{2-}+14 H ^{+}+6 e ^{-} \rightarrow 2 Cr ^{3+}+7 H _2 O\) \(E =1.33-\frac{0.059}{6} \log \frac{(0.1)^2}{\left(10^{-2}\right)\left(10^{-3}\right)^{14}}\) \(E =1.33-\frac{0.059}{6} \times 42=0.917\) \(E =917 \times 10^{-3}\) \(x =917\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(400\, {~nm}\) તરંગલંબાઇના મોનોક્રોમેટિક કિરણોત્સર્ગનો સ્રોત \(1000\, {~J}\) ઊર્જા \(10\) સેકન્ડમાં પૂરી પાડે છે. જ્યારે આ કિરણોત્સર્ગ સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે \({x} \times 10^{20}\) ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ બહાર કાવામાં આવે છે.ધારો કે તરંગલંબાઇ \(400\, {~nm}\) સોડિયમ ધાતુની સપાટીથી ઇલેક્ટ્રોનને બહાર કાવા માટે પૂરતું છે.\(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં) \(\left({h}=6.626 \times 10^{-34}\, {Js}\right)\)JEE Mains 2021 Hard
- મોનોસેકરાઇડને ડાઈસેકેરાઇડથી અલગ કરવા માટે નીચેનામાંથી કયા રાસાયણિક કસોટીનો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
- સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ \(......\) \({ }^{\circ} C\) છે.
JEE Mains 2023 Medium - કોપર સલ્ફેટ (\((CuSO_4)\) ના દ્રાવણનું \(10\) મિનિટ માટે \(1.5\) એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ ............ \(\mathrm{g}\) જણાવો. (\(Cu\) નું આણ્વિય દળ \(63\,u\))JEE Mains 2013 Hard
- હાઇડ્રોજન સાથે હેલોજનની નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}\)આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?JEE Mains 2023 Medium
- જો \(a\) અને \(b\) એ સમીકરણ \(x^2-7 x-1=0\) નાં બીજ હોય, તો \(\frac{a^{21}+b^{21}+a^{17}+b^{17}}{a^{19}+b^{19}}\) નું મૂલ્ય \(......\) છે.JEE Mains 2023 Hard
- વિધેય \(f\left( x \right) = \left| {\sin \,4x} \right| + \left| {\cos \,2x} \right|\) નો આવર્તમાન મેળવો.JEE Mains 2014 Hard
- પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો \(25\) થાય અને ગુણાકાર \(2520 \) થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા \(-\frac{1}{2},\) હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- ઉદ્દીપકને સાચી પ્રક્રિયા સાથે જોડો.
ઉદીપક પ્રક્રિયા \((A)\) \(TiCl_4\) \((i)\) Wacker process \((B)\) \(PdCl_2\) \((ii)\) Ziegler - Natta polymerization \((C)\) \(CuCl_2\) \((iii)\) Contact process \((D)\) \(V_2O_5\) \((iv)\) Deacon's process JEE Mains 2015 Hard - \(480\, Hz\) આવૃતિ ધરાવતા સ્વરકાંટાનો ઉપયોગ અનુનાદિત નળીમાં હવામાં ધ્વનિની ઝડપ \((\nu )\) માપવામાં થાય છે.તેમાં \({\ell _1} = 30\,cm\) અને \({\ell _2} = 70\,cm\) લંબાઈએ અનુનાદ સંભળાય છે.તો \(\nu\) કેટલી ..... \(ms^{-1}\) હશે?JEE Mains 2019 Hard