JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
એક સંયોજનને ગરમ મંદ \(H _{2} SO _{4}\), સાથે પ્રક્રિયા કરતાં, વાયુ \(x\) ઉત્પન્ન થાય છે કે જે મંદ \(H _{2} SO _{4}\) વડે એસિડિક કરેલ \(K _{2} Cr _{2} O _{7}\) પત્રને લીલું કરી સંયોજન \(Y\) માં ફેરવે છે. તો \(X\) અને \(Y\) અનુક્રમે શોધો
- A \(X = SO _{2}, Y = Cr _{2} O _{3}\)
- B \(X = SO _{3}, Y = Cr _{2} O _{3}\)
- C \(X = SO _{2}, Y = Cr _{2}\left( SO _{4}\right)_{3}\)
- D \(X = SO _{3}, Y = Cr _{2}\left( SO _{4}\right)_{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(X = SO _{2}, Y = Cr _{2}\left( SO _{4}\right)_{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(SO _{2}+ dil H _{2} SO _{4} \longrightarrow SO _{3}( g )\) \(Cr _{2}\left( SO _{4}\right)_{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રથમક્રમ પ્રક્રિપા માટે \(A \rightarrow B\) પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય \(0.3010 \,min\) છે. \(2.0\) મિનીટના સમયે પ્રક્રિયિકી પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી પ્રક્રિયકનની સાંદ્રતાનો ગુણોત્તર ........ હશે.JEE Mains 2022 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 Medium - સંકીર્ણ[ \(\left[ NiCl _2 Br _2\right]^{2-}\)માં જો \(Ni ^{2+}\) ને \(Pt ^{2+}\) વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ? \(A.\) ભૂમિતિ \(B.\) ભૌમિતિક સમધટકતા \(C\). પ્રકાશીય સમધટકતા \(D\). ચુંબકીય ગુણધર્મ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?JEE Mains 2019 Hard
- સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 Medium
- ત્રણ પ્રાથમિક કાર્બન પરમાણુઓ અને મોલર દળ \(72\text{ g mol}^{-1}\) ધરાવતા હાઇડ્રોકાર્બન (\(x\)) નું સાચું IUPAC નામ ઓળખો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નિઓબિયમ માટે ઈલેક્ટ્રોન સંરચના શોધો. [નિઓબિયમ માટે પરમાણુક્રમાંક \(60\)]JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ \(\mu F\) માં કેટલું થાય?
JEE Mains 2018 Hard - સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- \(25^{\circ}\,C\) અને \(1\,atm\) પર \(16.8\,L\) વાયુમય મિશ્રણ ઈથીન અને મિથેન સંપૂર્ણ દહન કરતાં \(CO _2\) ના \(28.0\,L\) ઉત્પન્ન થાય છે. દહન પ્રકમ દરમ્યાન નીકળતી (ઉત્પન્ન) થતી ઉષ્મા \(...........\,kJ\).આપેલ : \(\Delta Hc \left( CH _4\right)=-900\,kJ\,mol ^{-1}\) \(\Delta Hc \left( C _2 H _4\right)=-1400\,kJ\,mol ^{-1}\)JEE Mains 2023 Hard
- ધારોકે સંખ્યા \((22)^{2022}+(2022)^{22}\) ને \(3\) વડે ભાગતા શેષ \(\alpha\) મળે છે અને \(7\) વડે ભાગતા \(\beta\) મળે છે.તો \(\left(\alpha^2+\beta^2\right)=.......\)JEE Mains 2023 Hard
- \(Fe{C_2}{O_4},F{e_2}\,{\left( {{C_2}{O_4}} \right)_3},FeS{O_4}\) અને \(F{e_2}{\left( {S{O_4}} \right)_3}\) દરેકના એક મોલના મિશ્રણનું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવા જરૂરી \(KMnO_4\) ના મોલ જણાવો.JEE Mains 2019 Hard