JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં \(0.400\,g\) ચક્ર કાર્બનિક સંયોજન \((X)\) \(0.376\,g\,AgBr\) આપે છે.સંયોજન \((X)\) માં બ્રોમિન ના \(\%\) એ \(.......\) છે.(આપેલ : મોલર દળ \(AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g\) \(\left.mol ^{- I }\right)\)
- A \(20\)
- B \(30\)
- C \(50\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(D) \(40\)
Step-by-step Solution
Detailed explanation
mole of \(AgBr =\frac{0.376}{188}\) mole of \(Br ^{-}=\)mole of \(AgBr =\frac{0.376}{188}\) mass of \(Br ^{-}=\frac{0.376}{188} \times 80\) \(\%\) of \(Br ^{-}=\frac{0.376 \times 80}{188 \times 0.4} \times 100=40 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(\left[{MnCl}_{6}\right]^{3-}\)ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:JEE Mains 2021 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સેકેરાઇડ્સ) યાદી - II (ગ્લાયકોસિડિક-બંધન જોવા મળે છે) (A) સુક્રોઝ (I) α 1 – 4 (B) માલ્ટોઝ (II) α 1 – 4 and α 1 – 6 (C) લેક્ટોઝ (III) α 1 – β 2 (D) એમાયલોપેક્ટીન (IV) β 1 – 4
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 Medium - નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(- I\) : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ \(1\) થી સમૂહ \(18\) માં ધીરે ધીરે વધે છે. વિધાન \(- II\) : સમૂહ \(1\) તત્ત્વો દ્વારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ \(17\) તત્ત્વોની એસિડીક હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \([t]\) એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે. જો \(\int \limits_0^{2.4}\left[x^2\right] d x=\alpha+\beta \sqrt{2}+\gamma \sqrt{3}+\delta \sqrt{5}\) હોય,તો \(\alpha+\beta+\gamma+\delta=......\)JEE Mains 2023 Hard
- આપેલ સંયોજનમાં પ્રોટોનેશન માટે અનુકૂળ સ્થાન(નો) કયા છે?
JEE Mains 2019 Hard - એક સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં સમાન દ્રવ્યના 15 kg અને 25 kg દળ ધરાવતા, અનુક્રમે 10 m/s અને 30 m/s ઝડપથી વિરૂધ્ધ દિશામાં ગતિ કરતા બે ગોળાઓ એકબીજા સાથે અથડાય છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. જો અથડામણ દરમિયાન ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ગોળાઓમાં જળવાઈ રહે તો તાપમાનમાં (°C માં) થતો વધારો _____________ છે. (ગોળાના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા 31 કેલરી/કિગ્રા °C અને 1 કેલરી = 4.2 J)JEE Mains 2026 Easy
- એક સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ \(-x+2 y=4\) અને \(x+y=4\) રેખાઓ પર છે. જો m તેની ત્રીજી બાજુનો ઢાળ હોય, તો m ના તમામ સંભવિત ભિન્ન મૂલ્યોનો સરવાળો __________ છે.JEE Mains 2025 Medium
- \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 Hard
- જો પરવલય \(\mathrm{y}^{2}=8 \mathrm{x}\) ની એક નાભીજીવા \(\mathrm{AB}\) નું એક અંત્યબિંદુ \(\mathrm{A}\left(\frac{1}{2},-2\right)\) હોય તો બિંદુ \(\mathrm{B}\) આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard