ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: જેના જલીય દ્વાવણમાં બંન્ને આયનો રંગીન છે તેવા નીચે આપેલામાંથી યુગ્મોની સંખ્યા 3 છે.
\(\left[ Sc ^{3+}, Ti ^{3+}\right],\left[ Mn ^{2+}, Cr ^{2+}\right],\left[ Cu ^{2+}, Zn ^{2+}\right]\) અને \(\left[ Ni ^{2+}, Ti ^{4+}\right]\)
વિધાન II: \(Th ^{4+}, Ce ^{4+}, Gd ^{3+}\) અને \(Eu ^{2+}\) પૈકી \(Th ^{4+}\) સૌથી પ્રબળ રિડકશન કર્તા છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
  2. B વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
  3. C વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  4. D વિધાન I અને વિધાન II બંને સાચા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન I અને વિધાન II બંને ખોટા છે

Step-by-step Solution

Detailed explanation

\(Sc ^{3+} Ti ^{4+}\) અને \(Zn ^{2+}\) રંગવિહીન છે. \(Th ^{4+}\) રિડક્શનકર્તા તરીકે વર્તી શકતો નથી.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app