ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

યાદી I ને યાદી II સાથે જોડો.
યાદી - I (કસોટી)યાદી - II (અવલોકન)
A. \(Br _2\) જળ કસોટીI. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ બને છે
B. સેરીક એમોનિયમ નાઈટ્રેટ કસોટીII. લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે (અદ્રશ્ય થાય છે)
C. ફેરિક ક્લોરાઈડ કસોટીIII. લાલ રંગ દેખાય છે
D. 2,4 - DNP કસોટીIV. વાદળી, લીલો, જાંબલી અથવા લાલ રંગ દેખાય છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

  1. A A-III, B-IV, C-I, D-II
  2. B A-I, B-II, C-III, D-IV
  3. C A-IV, B-I, C-II, D-III
  4. D A-II, B-III, C-IV, D-I
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) A-II, B-III, C-IV, D-I

Step-by-step Solution

Detailed explanation

A-II, B-III, C-IV, D-I
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app