JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૨
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
એક લિટર બફર દ્રાવણ એ \(NH _3\) અને \(NH _4 Cl\) દરેકના \(0.1\,mole\) ધરાવે છે. તેમાં દ્રાવ્ય વાયુમય \(HCl\) ના \(0.02\,mole\) ને ઓગાળતા, દ્રાવણની \(pH ...........\times 10^{-3}\) મળે છે. (નજીકનો પૂર્ણાક) \(\left[\right.\) આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.745\) \(\log 2=0.301\) \(\log 3=0.477\) \(T =298\,K ]\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(9079\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
In resultant solution
\(n _{ NH _3}=0.1-0.02=0.08\)
\(n _{ NH _4 Cl }= n _{ NH _4^{+}}=0.1+0.02=0.12\)
\(pOH = pK _{ b }+\log \frac{\left[ NH _4^{+}\right]}{\left[ NH _3\right]}\)
\(=4.745+\log \frac{0.12}{0.08}\)
\(=4.745+\log \frac{3}{2}\)
\(=4.745+0.477-0.301\)
\(pOH =4.921\)
\(pH =14- pH\)
\(=9.079\)
Chemistry ના વધુ પ્રશ્નો
- સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ \(kg\) પાણીમાં \(92\,g\) \(Na^+\) આયનો ધરાવે છે, તો આ દ્રાવણમાં \(Na^+\) આયનોની મોલાલિટી \(mol\,kg^{-1}\) એકમમાં ગણો.JEE Mains 2019 અઘરું
- કીટોનની ક્લેમેન્સન રીડક્સન કોની હાજરીમાં કોના દ્વારા બનાવવામાં આવે છે ?JEE Mains 2013 અઘરું
- જે તત્ત્વ બાકીના તત્ત્વોના સમાન આવર્તનું નથી (આધુનિક આવર્ત કોષ્ટક) તે _______ છે.JEE Mains 2025 સરળ
- નીચેના પૈકી શામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ?JEE Mains 2014 અઘરું
- મોનો કાર્બોકિસલિક એસિડની સમાનધર્મી શ્રેણુીઓમાં બીજા સમાનધર્મી નું અણુસૂત્ર __________છે.JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો I અને II આપેલા છે.
વિધાન I: ડ્યૂમાસ પદ્ધતિનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં "નાઇટ્રોજન" ના અનુમાન માટે થાય છે.
વિધાન II: ડ્યૂમાસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરીને એમોનિયમ સલ્ફેટનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- દર્શાવેલ ગોઠવણીમાં \(B\) અને \(D\) બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ \((x)\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 અઘરું - ફોટોન 'A' ની તરંગલંબાઈ 400 nm છે. ફોટોન 'B' ની આવૃત્તિ \(10^{16} s^{-1}\)છે. ફોટોન 'C' ની તરંગસંખ્યા \(10^4 cm^{-1}\) છે. આ ફોટોન ની ઊર્જાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2026 સરળ
- સમાન તાપમાને બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર \(\frac{4}{25}\) છે, તો તેમના r.m.s. વેગનો ગુણોત્તર શું હશે?JEE Mains 2025 સરળ
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે. વિધાનો \(II:\) બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે.JEE Mains 2022 અઘરું
- એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ \(A.\) ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને \(B.\) ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને \(C.\) ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને \(D.\) ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2023 મધ્યમ