JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
\(0.25 \,g\) ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં \(0.40\, g\) સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક] (આપલું છે \(: Ag\)નો અણુભાર \(108 \,g\, mol ^{-1}\) અને \(Cl\) નો અણુભાર \(35.5\, g\, mol ^{-1}\) )
- A \(40\)
- B \(140\)
- C \(80\)
- D \(143\)
Answer & Solution
Correct Answer
(A) \(40\)
Step-by-step Solution
Detailed explanation
wt. of organic compound \(=0.25 \,g\) mass of \(Cl =\frac{35.5}{143.5} \times 0.4\, g\) mass \(\%\) of \(Cl\) in the organic compound \(=\frac{35.5 \times 0.4}{143.5 \times 0.25} \times 100\) \(=39.58 \,\%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આદર્શ વાયુનો એક મોલ \(300 \mathrm{~K}\) તાપમાને \(10 \mathrm{dm}^3\) થી \(20 \mathrm{dm}^3\) સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. પ્રક્રિયામાં \(\Delta \mathrm{U}\), q અને થયેલું કાર્ય અનુક્રમે છે :
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}\) અને \(\mathrm{mol}^{-1}\)
\(\begin{aligned}
& \text { In } 10=2.3 \\
& \log 2=0.30 \\
& \log 3=0.48
\end{aligned}\)JEE Mains 2025 Medium - નીચે આપેલ સંયોજનોની એસિડ પ્રકૃતિનો સાચો ક્રમ જણાવો :
JEE Mains 2021 Easy - કોબાલ્ટ સાથે જળવાયુ પર પ્રક્રિયા કરવા તરીકે ઉદ્દીપકીય સ્વરૂપ....JEE Mains 2023 Easy
- નીચે બે વિદ્યાનો આપેલા છે.એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A):\) \(\alpha–\) હેલોકાર્બોક્સિલિક એસિડની મંદ \(NH_3\),સાથે પ્રક્રિયા કરતાં તે \(\alpha-\) એમિનોકાર્બોક્સિલિક એસિડની સારી નીપજ આપે છે જ્યારે આલ્ફાઈલ હેલાઈડ માંથી બનાવવામાં આવે છે ત્યારે એમાઈનની નીપજ ખૂબ જ ઓછી હોય છે. કારણ \((R)\): જલીય માધ્યમમાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે બેનિડિકટ દ્રાવણ સાથે નારંગી (કેસરી) લાલ અવક્ષેપ ઉત્પન્ન કરશે નહીં તે \(.......\) છે.ગ્લુકોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,રીબોઝ,\(2-\)ડીઓકસીરીબોઝ,એમાયલોઝ,લેકટોઝJEE Mains 2023 Hard
- ચાર ઇલેક્ટ્રોન ના કવોન્ટમ આંક નીચે આપેલ છે. \(I. n = 4,l = 2,m_l = -2, m_s = -1/ 2\)
\(II. n = 3,l = 2, m_l = 1,m_s = +1/ 2\)
\(III. n = 4,l = 1, m_l = 0, m_s = +1/ 2\)
\(IV. n = 3,l = 1, m_l = 1; m_s = -1/ 2\)
તેઓની વધતી ઊર્જાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સૌથી મોટો \(\mathrm{n} \in \mathrm{N}\) કે જેના માટે \(3^{\mathrm{n}}\) એ 50 ! ને વિભાજિત કરે છે, તે છે:JEE Mains 2025 Easy
- \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2020 Medium
- 10 કિંમતો \(\mathrm{x}_1, \mathrm{x}_2, \ldots, \mathrm{x}_{10}\) ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થીએ મધ્યક 5.5 અને \(\sum_{i=1}^{10} x_i^2=371\) મેળવ્યો. બાદમાં તેને જાણવા મળ્યું કે તેણે માહિતીમાં બે કિંમતો 4 અને 5 ખોટી રીતે નોંધી હતી, જેની સાચી કિંમતો અનુક્રમે 6 અને 8 હતી. સુધારેલી માહિતીનું વિચરણ શું છે?JEE Mains 2025 Medium
- \(60\,cm \times 50\,cm \times 20\,cm\) પરિમાણ ધરાવતા બરફના ટુકડાને \(1\,cm\) દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.\(0^{\circ}\,C\) એ બરફ ધરાવતા ખોખાને \(40^{\circ} C\) તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ \(......\) થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા \(3.4 \times 10^5\,J\,kg ^{-1}\) અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા \(0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}\)છે.JEE Mains 2022 Hard
- છ બાજુવાળો પાસા એવી રીતે છે કે જેથી \(3 \times P (\) અવિભાજ્ય સંખ્યા \()=6 \times P (\) ગુણિત સંખ્યા \()=2 \times P (1)\) થાય. અહી \(X\) એ યાર્દચ્છિક ચલ છે જે મળતો અંક પૂર્ણવર્ગ હોય . જો પાસાને બે વાર ઉછાળવામાં આવે છે તો \(X\) મધ્યક મેળવો.JEE Mains 2022 Hard
- વિલિયમસન મિશ્રિત ઇથરના સંશ્લેષણમાં પ્રાથમિક અને તૃતીય આલ્કાઈલ સમૂહ છે જો ત્રીજા ભાગનો ઉપયોગ થાય છે, તો....JEE Mains 2013 Hard