JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)
- A \(0.37\)
- B \(0.67\)
- C \(0.87\)
- D \(0.63\)
Answer & Solution
Correct Answer
(A) \(0.37\)
Step-by-step Solution
Detailed explanation
\(1\; L\) solution requires \(30 \mathrm{m\;mol} \;\mathrm{HCl}\) \(250 \;\mathrm{ml}\) sol. will require \(7.5 \mathrm{m}\; \mathrm{mol} \;\mathrm{HCl}\) \({\text { or } 3.75 \mathrm{m\;mol}\; \mathrm{H}_{2} \mathrm{SO}_{4}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- આણ્વિય આયન \(N_2^ + \) માટે, આણ્વિય કક્ષક આલેખમાં \({\sigma _{2p}}\) આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium
- પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન \(3.5 \mathrm{~cm}\) ખસે છે, જ્યારે દ્રાવક \(5 \mathrm{~cm}\) ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક _______ \(\times 10^{-1}\) છે.JEE Mains 2024 Hard
- \(1\, {~kg}\) \(0.75\) મોલલ સુક્રોઝના જલીય દ્રાવણને \(-4^{\circ} {C}\) સુધી ઠંડું કરી શકાય છે. બરફનો જથ્થો \(......\) (\(g\) માં) જે અલગ કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {K}_{{f}}\left({H}_{2} {O}\right)=1.86\, {~K}\, {~kg}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલા માંથી કયા એરોમેટિક છે ?
JEE Mains 2024 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) (સંયોજન / જાતિ) સૂચિ \(II\) (આકાર / ભૂમિતિ) \((A)\) \(\mathrm{SF}_4\) \((I)\) ચતુષ્ફલકીય \((B)\) \(\mathrm{BrF}_3\) \((II)\) પિરામિડલ \((C)\) \(\mathrm{BrO}_3^{-}\) \((III)\) સી-સો (See saw) \((D)\) \(\mathrm{NH}_4^{+}\) \((IV)\) વાંકો \(T\)-આકાર JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{CrCl}_3 \cdot \mathrm{xNH}_3\) એક સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે. આ સંકીર્ણનું 0.1 મોલલ જલીય દ્રાવણ \(0.558^{\circ} \mathrm{C}\) ઠારબિંદુ અવનમન દર્શાવે છે. આ સંકીર્ણનું \(100 \%\) આયનીકરણ અને Cr નો સવર્ગ આંક 6 છે એમ ધારતા, સંકીર્ણ _______ હશે.
(આપેલ છે \(\mathrm{K}_{\mathrm{f}}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2025 Hard - નીચે આપેલ સંયોજનનું સાચુ \(IUPAC\) નામ આપો.
JEE Mains 2022 Easy - શ્રેણિક \(A =\left[\begin{array}{ccc}\alpha & \beta & \gamma \\ \alpha^{2} & \beta^{2} & \gamma^{2} \\ \beta+\gamma & \gamma+\alpha & \alpha+\beta\end{array}\right]\),કે જ્યાં \(\alpha, \beta, \gamma\) એ ત્રણ ભિન્ન પ્રાકૃતિક સંખ્યા છે. જો \(\frac{\operatorname{det}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))))}{(\alpha-\beta)^{16}(\beta-\gamma)^{16}(\gamma-\alpha)^{16}}=2^{32} \times 3^{16}\) હોય તો ત્રીજોડ \((\alpha, \beta, \gamma)\) ની સંખ્યા \(.....\) થાય.JEE Mains 2022 Hard
- \(\bar{z}=i z^{2}+z^{2}-z\) નું સમાધાન કરતી તમામ સંકર સંખ્યાઓ \(z\) ના માનાંકોના વર્ગોંનો સરવાળો...........છે.JEE Mains 2022 Hard
- \(10\) cm લંબાઈનો એક સળિયો \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલો છે. પ્રતિબિંબની લંબાઈ _____ cm છે.
JEE Mains 2026 Medium - બોહરના સિદ્ધાંત મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં \(4^{\text {th }}\) (ચોથી) કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોન માટે વેગમાનની ચાકમાત્રા _______ હશે.JEE Mains 2024 Hard