JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(120\, g\) સંયોજન (અણુભાર \(60\)) ને \(1000\, g\) પાણીમાં દ્રાવ્ય કરતા \(1.12\, g/mL\). ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ \(\mathrm{M}\) માં જણાવો.
- A \(1\)
- B \(2\)
- C \(2.50\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Given mass of solute \((w)\,=\,120\,g\) mass of solvent \((w)\,=\,1000\,g\) Mol. mass of solute \(=60\,g\) density of solution \(=\,1.12\,g/ml\) From the given data, Mass of solution \(=\,1000+120=1120\,g\) \(d=\frac {Mol.mass}{V}\) or \(V=\frac {Mol.mass}{d}\) Volume of…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 150 kg ચૂનાના પત્થરને (\(75 \%\) શુદ્ધ) ગરમ કરવાથી ઉત્પન્ન થતા કેલ્શિયમ ઑક્સાઇડનું પ્રમાણ ______ kg છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: Ca-40, O-16, C-12 ના મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 Medium - નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2013 Medium
- નીચેનામાંથી કયું હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}\) ના સંદર્ભ સાથે \(\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}\) પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે. કારણ \(R:\) કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(27^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર \(N _{2} O _{4}\) નું \(NO _{2}\) માં \(50 \%\) વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta G^{\circ}\right)\) એ \(-x\,J\,mol ^{-1}\) છે.\(x\)નું \(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક) [આપેલ \(: R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}, \log 1.33=0.1239\) \(\ln 10=2.3]\)JEE Mains 2022 Easy
- \(\mathrm{BF}_3, \mathrm{PF}_3\) અને \(\mathrm{C} l \mathrm{F}_3\) માં બંધ કોણનો સાચો વધતો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(2\,kg\) દળવાળો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર \(P\) ની અસર હેઠળ એક દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેનુ \(4\,s\) માં સ્થાનાંતર \(\frac{1}{3} \alpha^2 \sqrt{P} \;m\). હોય તો \(\alpha\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Medium
- જો વક્ર \(y=y(x)\) બિંદુ \(\left(1, \frac{\pi}{2}\right)\) માંથી પસાર થાય અને વિકલ સમીકરણ \(\left(7 x^4 \cot y-e^x \operatorname{cosec} y\right) \frac{d x}{d y}=x^5, x \geq 1\) નું સમાધાન કરતો હોય, તો \(x=2\) આગળ, cosy નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- એક કણની \(r\) લંબાઈના દોરા વડે થતી ઊર્ધ્વ વર્તુળાકાર ગતિના કિસ્સામાં, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(30^{\circ}\) ના ખૂણે દોરામાં તણાવ શૂન્ય હોય, તો વર્તુળાકાર પથના નીચેના બિંદુ (A) આગળ વેગ કેટલો હશે? (જ્યાં \(g =\) ગુરુત્વાકર્ષી પ્રવેગ)
JEE Mains 2026 Medium - એક સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(c=3 \times 10^8 m / s\) વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર \(\vec{E}=54 \sin (k z-\omega t) \hat{j} V / m\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\hat{j}\) એ \(y\)-અક્ષ પરનો એકમ સદિશ છે. તરંગના ચુંબકીયક્ષેત્રનો સદિશ \(\vec{B}=\) _________ છે.JEE Mains 2026 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II (A) યંગ મોડ્યુલસ (I) \(M L^{-1} T^{-1}\) (B) ટોર્ક (II) \(M L^{-1} T^{-2}\) (C) સ્નિગ્ધતા ગુણાંક (III) \(M^{-1} L^3 T^{-2}\) (D) ગુરુત્વાકર્ષણનો અચળાંક (IV) \(M L^2 T^{-2}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : આવર્ત દરમિયાન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કારણ \(R\) : આવર્ત દરમિયાન વધતો કેન્દ્રીય ભાર એ પરિરક્ષણ (શીલ્ડીંગ) પર અધિક પ્રભાવી (ભારે) હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard