enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પાણીની, \(10\) લિટર ટેન્કનુ \(268\,K\) તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? (પાણી માટે \(K_f =1.86\, K\, kg\,mol^{-1}\) છે )
- A \(880.07\)
- B \(899.04\)
- C \(886.02\)
- D \(868.06\)
Answer & Solution
Correct Answer
(D) \(868.06\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {T_f}\, = \,{K_f}m\) where \(m\) \(=\) molality \(273 - 268\, = \,1.86\, \times \,\frac{w}{{M\, \times \,V}}\) \(5\, = \,1.86\, \times \,\frac{w}{{32\, \times 10}}\) \(w\, = \,\frac{{5\, \times 32\, \times \,10}}{{1.86}}\) \( = \,860.2\, \approx \,868.06\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H_2O_2\) નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં \(H_2O_2\) ની સાંદ્રતા પચાસ મિનિટમાં \(0.5\, M\) થી ઘટીને \(0.125\,M\) થાય છે. જ્યારે \(H_2O_2\) ની સાંદ્રતા \(0.05\, M\) થાય ત્યારે \(O_2\) બનવાનો દર શું થશે ?JEE Mains 2016 Hard
- જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ \(-\,0.5\,^oC\) હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ \(-\,0.2\,^oC,\) માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?JEE Mains 2019 Hard
- જ્યારે પ્રકાશની તરંગલંબાઇ \(248\, nm\) ધાતુની થ્રેશોલ્ડ ઊર્જા \(3.0 \,eV\) પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લીની તરંગલંબાઇ ............ \(\mathring A\) [ઉપયોગ કરો : \(\sqrt{3}=1.73, h =6.63 \times 10^{-34} Js\) \(m _{ e }=9.1 \times 10^{-31} kg ; c =3.0 \times 10^{8} ms ^{-1}\) \(\left.1 eV =1.6 \times 10^{-19} J \right]\)JEE Mains 2021 Hard
- \(KOH\) \((aq.)\)નું \(6.50\) મોલલ દ્રાવણની ઘનતા \(1.89\, g\, cm ^{-3}\) છે. દ્રાવણની મોલારિટી .......... \(mol\, dm ^{-3}\)છે. [પરમાણ્વીય દળ: \(K : 39.0\, u ; O : 16.0 \,u ; H : 1.0\, u ]\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : n - બ્યુટેન માટે કેટલાક સંરૂપણકો હોય છે. આ સંરૂપણકોમાંથી,
ઓછામાં ઓછું સ્થાયી છે અને સૌથી વધુ સ્થાયી સંરૂપણક છે
વિધાન II : જેમ જેમ દ્વિપાશ્વીય કોણ વધે છે, આંતરિક/ટોર્શનલ તાણ (X) થી (Y) સુધી ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - પ્રોટીનના \(\alpha\)-હેલિક્સ અને \(\beta\)-પ્લીટેડ શીટ બંધારણ તેના કયા બંધારણ સાથે સંકળાયેલા છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- વિલોપન દ્વારા આલ્કિન બનાવવા માટે ઉપયોગમાં લઈ ન શકાય તેવી પ્રક્રિયાઓ છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
JEE Mains 2020 Medium - પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો \(25\) થાય અને ગુણાકાર \(2520 \) થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા \(-\frac{1}{2},\) હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]JEE Mains 2024 Medium - ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો \(100 \;\mathrm{kg}\) ઘઉંમાં આવતા \(10 \;ppm\) મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો \((\,grams\) માં\()\) જણાવો. \((\)પરમાણ્વિય દળ : \(Fe =55.85 ; \mathrm{S}=32.0\) \(\mathrm{O}=16.00\,)\)JEE Mains 2020 Hard