JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ \(A\)ની રચના \(H _{12} O _{6} Cl _{3} Cr\) છે.જો સંકીર્ણ સાંદ્ર. \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી \(13.5 \%\) ગુમાવે છે \(,\) તો \(A\)ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે? [આપેલ છે :પરમાણ્વીય દળ:-\(Cr =52\) \(amu\) અને \(Cl =35\, amu ]\)
- A \(\left[ Cr \left( H _{2} O \right)_{5} Cl \right] Cl _{2} \cdot H _{2} O\)
- B \(\left[ Cr \left( H _{2} O \right)_{3} Cl _{3}\right] \cdot 3 H _{2} O\)
- C \(\left[ Cr \left( H _{2} O \right)_{4} Cl _{2}\right] Cl \cdot 2 H _{2} O\)
- D \(\left[ Cr \left( H _{2} O \right)_{6}\right] Cl _{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Cr \left( H _{2} O \right)_{4} Cl _{2}\right] Cl \cdot 2 H _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
\(\%\) mass of water \(=\frac{x \times 18}{(12+6 \times 16+35 \times 3+52)} \times 100=13.5\) \(\Rightarrow \quad x=\frac{265 \times 13.5}{18 \times 100} \simeq 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium
- \(\mathrm{NaOH}\) ના ' \(x\) ' \(\mathrm{M}\) દ્રાવણ (' \(x\) ' મોલર) ની ઘનતા \(1.12 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. જ્યારે મોલાલિટીમાં, દ્રાવણની સાંદ્રતા \(3 \mathrm{~m}\) ( \(3 \mathrm{molal})\) છે. તો \(x\) _______ છે. (આપેલ છે : \(\mathrm{NaOH}\) નું મોલર દળ \(40 \mathrm{~g} / \mathrm{mol}\) છે )JEE Mains 2024 Medium
- \(\{\) ચિત્ર \(\}\) ઉપરોક્ત પ્રક્રિયામાં, \(3.9\, g\) બેન્ઝીન નાઈટ્રેશન પર \(4.92\, g\) નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. \(\%\). (આણ્વિય દળ આપેલ છે: \(C : 12.0\, u , H : 1.0\, u\)\(O : 16.0\, u , N : 14.0\, u )\)
JEE Mains 2021 Medium - બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં \(0.400\,g\) ચક્ર કાર્બનિક સંયોજન \((X)\) \(0.376\,g\,AgBr\) આપે છે.સંયોજન \((X)\) માં બ્રોમિન ના \(\%\) એ \(.......\) છે.(આપેલ : મોલર દળ \(AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g\) \(\left.mol ^{- I }\right)\)JEE Mains 2023 Medium
- નીચેની પ્રક્રિયાઓમાં સાચો રૂપાંતરણ કયું છે: સુક્રોઝ \(\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?\)JEE Mains 2020 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I
ઉષ્માગતિક પ્રક્રિયાસૂચિ-II
મૂલ્ય kJ માંA. આદર્શ વાયુના 2 molનું 300 K તાપમાને 2 \(dm ^3\) થી \(20 dm ^3\) સુધી થતા પ્રતિવર્તી, સમતાપી વિસ્તરણમાં થયેલું કાર્ય. I. 4 B. આદર્શ વાયુના 1 molનું 300 K તાપમાને \(1 m^3\) થી \(3 m^3\) સુધી થતા અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં 3 kPa ના અચળ દબાણ વિરુદ્ધ થયેલું કાર્ય. II. 11.5 C. આદર્શ વાયુના 1 molના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=320 K\) અને \(\overline{ C }_{ V }=\frac{3}{2} R\) હોય. III. 6 D. આદર્શ વાયુના 1 molના અચળ દબાણે થતા પ્રક્રમમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=\) 337 K અને \(\overline{ C }_{ P }=\frac{5}{2} R\) હોય. IV. 7 JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જ્યારે મિથાઇલ એમાઈન \(NaNO_2\) અને \(HCl\) સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ?JEE Mains 2014 Hard
- લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ \(\pi\,m/s\) સાથે ગતિ કરી રહ્યો છે. \(A\) થી \(B\) સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
JEE Mains 2023 Hard - જો \({I_1} = \int\limits_0^1 {{e^{ - x}}} {\cos ^2}\,x\,dx\,;\,{I_2} = \int\limits_0^1 {{e^{ - {x^2}}}} {\cos ^2}\,x\,dx\) અને \(\,{I_3} = \int\limits_0^1 {{e^{ - {x^3}}}} dx\) તોJEE Mains 2018 Hard
- જો \((1 - x^3)^{10} = \sum\limits_{r=0}^{10} a_r x^r (1-x)^{30-2r}\) હોય, તો \(\dfrac{9a_9}{a_{10}}\) બરાબર છે __________.JEE Mains 2026 Hard