ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

\(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.

  1. A \(\frac{k Q }{a-b}\)
  2. B \(k Q\left(\frac{b}{a}\right)\)
  3. C \(\frac{k Q }{a+b}\)
  4. D \(k Q\left(\frac{a}{b}\right)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{k Q }{a+b}\)

Step-by-step Solution

Detailed explanation

(C)
a અને b ત્રિજ્યાવાળા ગોળાઓની સપાટી પરના વિધુતસ્થિતિમાનો અનુક્રમે \(V_a\) અને \(V_b\) તથા વિધુતભારો અનુક્રમે \(Q _n\) અને \(Q_b\) છે.
ગોળાઓને વાહકતારથી જોડતાં
\(\begin{array}{rlrl} V _a = V _{ A } \\ \therefore \frac{k Q _a}{a} =\frac{k Q _b}{b} \\ \therefore \frac{ Q _a}{ Q _b} =\frac{a}{b} \\ \therefore \frac{ Q _a}{ Q _a+ Q _b} =\frac{a}{a+b} \\ \frac{ Q _a}{ Q } =\frac{a}{a+b} \\ \left.(\therefore Q _a+ Q _b= Q \right) \\ Q _a =\left(\frac{ Q }{a+b}\right) a\end{array}\)
આ જ પ્રમાણે \(Q_b=\left(\frac{ Q }{a+b}\right) b\)
હ​વે \(\begin{array}{l} V _a=\frac{k Q _a}{a} \\ V_a=\frac{k}{a}\left(\frac{ Q }{a+b}\right) a \\ V_a=\frac{k Q }{a+b}= V _b\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app