ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Semiconductor Electronic: Material, Devices And Simple Circuits

આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
image

  1. A \(25, \infty\)
  2. B \(50, \infty\)
  3. C \(\infty, 25\)
  4. D 25,25
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(25, \infty\)

Step-by-step Solution

Detailed explanation

\((i) \, v_A > v_B\) કિસ્સામાં: \(v_A > v_B \implies D_1, D_2\) ફોરવર્ડ-બાયસ્ડ \(\implies\) આદર્શ ડાયોડ શોર્ટ સર્કિટ (\(R_{D1}=0, R_{D2}=0\)) તરીકે વર્તે છે.
Same subject
Explore more questions on app