enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.
- A \(\frac{32}{3}\)
- B \(\frac{16 \sqrt{2}}{3}\)
- C \(\frac{16}{3}\)
- D \(\frac{32 \sqrt{2}}{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{32}{3}\)
Step-by-step Solution
Detailed explanation
આપેલ પરવલય \(y^2=8 x\) છે. \(y^2=4ax\) સાથે સરખાવતા, \(4a=8 \Rightarrow a=2\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- \(\begin{array}{l}\frac{d}{d x}\left(\log \left(\frac{1}{x}\right)+\log \left(\frac{1}{x^2}\right)+\log\left(\frac{1}{x^3}\right)\right)\end{array}\) =____________ , \(x > 1\)GUJCET 2021 Medium
- જો \(\vec{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}-2 \hat{k}\), \(\vec{c}=\hat{i}+3 \hat{j}-\hat{k}\) આપેલ સદિશો છે. જો \(\vec{a}\) એ \(\lambda \vec{b}+\vec{c}\) ને લંબ હોય, તો \(\lambda\) નું મૂલ્ય _________ મળે.GUJCET 2020 Easy
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- જો \(x+1=e^{-y}\) તો, \(\frac{d^2 y}{d x^2}=\) _________GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- ___________ ન્યુક્લિઓટાઇડ RNA માં હાજર નથી.GUJCET 2025 Easy
- X અને Y એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે. કે જ્યારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 A હોય છે, ત્યારે Y ગૂંચળામાં 0.4 Wh જેટલું ફલક્સ બદાશા છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ H હશે.GUJCET 2008 Hard
- વક્ર \(y=x^3\), \(x\)-અક્ષ અને રેખાઓ \(x=-1\) તથા \(x=2\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળGUJCET 2025 Easy
- ઇલેક્ટ્રોનિક રચના \([\) Ar \(] 3 d^8\) ધરાવતા \(M ^{2+}\) આયન સાથેના તત્વની અણુ સંખ્યા શું છે?GUJCET 2009 Hard
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડGUJCET 2023 Medium