enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?

- A 4
- B 1
- C \(\frac{30}{11}\)
- D \(\frac{8}{11}\)
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
(A)

\(\Rightarrow\) \(C _2\) અને \(C _3\) ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ
\(\begin{array}{l}\quad \frac{1}{C^{\prime}}=\frac{1}{C_2}+\frac{1}{C_3} \\ \therefore \quad \frac{1}{C^{\prime}}=\frac{1}{6}+\frac{1}{3} \\ \therefore \quad \frac{1}{C^{\prime}}=\frac{3}{6}=\frac{1}{2} \\ \therefore \quad C^{\prime}=2 \mu F\end{array}\)
\(\Rightarrow\) હવે \(C _1\) અને \(C^{\prime}\) ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ
\(\begin{array}{l}C=C_1+C^{\prime} \\ C=2+2 \\ C=4 \mu F\end{array}\)

\(\Rightarrow\) \(C _2\) અને \(C _3\) ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ
\(\begin{array}{l}\quad \frac{1}{C^{\prime}}=\frac{1}{C_2}+\frac{1}{C_3} \\ \therefore \quad \frac{1}{C^{\prime}}=\frac{1}{6}+\frac{1}{3} \\ \therefore \quad \frac{1}{C^{\prime}}=\frac{3}{6}=\frac{1}{2} \\ \therefore \quad C^{\prime}=2 \mu F\end{array}\)
\(\Rightarrow\) હવે \(C _1\) અને \(C^{\prime}\) ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ
\(\begin{array}{l}C=C_1+C^{\prime} \\ C=2+2 \\ C=4 \mu F\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- 0.033 kg દળ ધરાવતી અને \(1 km / s \) ની ઝડપે ગતિ કરતી ગોળીની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ કેટલી હશે? \( \left(h=6.6 \times 10^{-34} Js \right) \)GUJCET 2025 Hard
- એક L-C-R AC શ્રેણી પરિપથ માટે L = 9H, \(C=100 \mu F\) અને \(R =10 \Omega\) છે, તો પરિપથનો Q ફેક્ટર __________ છે.GUJCET 2019 Medium
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- કુલંબ અચળાંક \(k\) નું પારિમાણિક સૂત્ર (અહીં વિધુતપ્રવાહનું પરિમાણ સૂત્ર I લો.) ________ છે.GUJCET 2016 Hard
- હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિ ઊર્જા -13.6 eV છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા ___________ .GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઓક્સિડેશન પામેલી નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2017 Easy
- એક આપેલી લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતાં વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B છે. જો આ જ તારમાંથી બે આંટાવાળું વર્તુળ બનાવી તેટલો જ પ્રવાહ પસાર કરીએ તો હવે આ વર્તુળના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ______ હશે.GUJCET 2010 Medium
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy