ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ, 2.4% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય, તો તથા બંનેની ઘનતા 1 ગ્રામ/સેમી³ હોય, તો અજ્ઞાત પદાર્થનું આણ્વીયદળ કેટલા ગ્રામ/મોલ થશે ? [યુરિયાનું મોલેક્યુલર માસ =60 ગ્રામ / મોલ]

  1. A 30
  2. B 40
  3. C 80
  4. D 90
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 40

Step-by-step Solution

Detailed explanation

B